gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News : વિદેશમાં રહેલી સાયબર ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાં હેરફેર માટે મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદ કરનાર સ્થાનિક ગેંગના 13 સભ્યોની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓએ ખોલેલા મ્યૂલ એકાઉન્ટમાંથી 632 કરોડ જેટલી રકમ ચાઇનીઝ ગેંગને મોકલવામાં આવી હતી અને આ અંગે દેશના વિવિધ રાજ્યોમાં 200થી વધુ ફરિયાદ નોંધાઇ ચુકી છે. આ અંગે આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા 2 - image

મ્યાંનમાંર, બેંગકોકમાં ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરથી ફોન કરીને ભારતીય નાગરિકો સાથે ડીજીટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે ગુજરાતની વિવિધ બેંકોમાં બનાવટી પેઢીના નામે મ્યૂલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રકારના મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલાવનાર ગેગ વિરૂદ્ધ  કાર્યવાહી કરવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ઓપરેશન મ્યૂલ હંટ શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસંધાનમાં પોલીસે અમદાવાદ, રાજકોટ, સુરત,વડોદરા અને ભરૂચમાંથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ ખોલેલા મ્યૂલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 632 કરોડ જેટલી માતબર રકમની હેરફેર કરવામાં આવી હતી. જેમાં વિવિધ રાજ્યોમાં 932 અરજીઓ થઇ હતી અને 200 જેટલા ગુના નોંધાયા હતા.

મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા 3 - image

રાજકોટ અને સુરતથી ઝડપાયેલા આરોપી માધવજી કોટડિયાએ વિમલ જાડા સાથે મળીને ટેલીગ્રામ ગુ્રપથી વિવિધ લોકોના કસ્ટમર આઇડી મેળવીને લોકોને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને ઓટીપી મેળવીને પાસવર્ડ મેળવીને બેંક એકાઉન્ટમાંથી નાણાં મ્યૂલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. જ્યારે અન્ય આરોપીઓએ પેઢીના નામે મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઓપરેશન મ્યૂલ હંટમાં ક્યા ક્યા આરોપીઓ ઝડપાયા?

1. મનીષ  લોઢા (રહે.અભિષેક એપાર્ટમેન્ટ, મણિનગર, અમદાવાદ)

2. અંકિત લોઢા (રહે.અભિષેક એપાર્ટમેન્ટ, મણિનગર, અમદાવાદ)

3. નવિન વૈષ્ણવ (રહે.વાત્સલ્ય એવન્યુ, ઉધના, સુરત)

4. મોહિત નાહર (રહે.નંદનીવન સોસાયટી, વેસુ, સુરત)

5. માધવજી કોટડિયા (રહે.સીટી ક્લાસીક એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશીપ, રાજકોટ)

6. નયન ઇટાલિયા (રહે.માધવ પાર્ક સોસાયટી, વેડ રોડ, સુરત)

7. નિમેષ જેતાણી (રહે.સંગમ એપાર્ટમેન્ટ,એ કે રોડ, સુરત)

8. વિમલ જાડા (રહે.મોટા વરાછા, સુરત)

9.અરબાઝ પીરઝાદા (રહે.નવાબ વાડા,રાવપુરા, વડોદરા)

10. ફૈઝાન સોદાગર (રહે.વડોદરા)

11. કાસિફઅલી શેખ (રહે. જેતલપુર, વડોદરા)

12. મોહમંદ મેમન (રહે. મુગલવાડા, વડોદરા)

13. હાર્દિક સરવૈયા (રહે. જંગલેશ્વર, રાજકોટ) 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
આજવા ચોકડી નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ-બિયરનો જથ્થો ભરેલી ભરેલી ઇનોવા કાર ઝડપી | Police c…

આજવા ચોકડી નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ-બિયરનો જથ્થો ભરેલી ભરેલી ઇનોવા કાર ઝડપી | Police c...

દિલ્હી સરકારને ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર’ માટે ગુજરાતની એક પણ પંચાયત યોગ્ય ન લાગી | Centre Excludes…

દિલ્હી સરકારને 'રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર' માટે ગુજરાતની એક પણ પંચાયત યોગ્ય ન લાગી | Centre Excludes...

છોટા ઉદેપુર: બોડેલીમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને 100 ફૂટ ઢસડી, પિતાનું મોત, દીકરાની હાલત…

છોટા ઉદેપુર: બોડેલીમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને 100 ફૂટ ઢસડી, પિતાનું મોત, દીકરાની હાલત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

11 months ago
‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

1 year ago
જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…

4 months ago
ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News