gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: બોડેલીમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને 100 ફૂટ ઢસડી, પિતાનું મોત, દીકરાની હાલત…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: બોડેલીમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને 100 ફૂટ ઢસડી, પિતાનું મોત, દીકરાની હાલત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Bodeli: છોટા ઉદેપુરના બોડેલીની મોડાસર ચોકડી પાસે આજે (25મી મે) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રેતી ભરવા જઈ રહેલા બેફામ ટ્રકે મોડાસર ચોકડી નજીક બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધા બાદ આશરે ૧૦૦ ફૂટ જેટલી દૂર સુધી રસ્તા પર ઘસડી હતી. આ કરુણ દુર્ઘટનામાં બાઇક સવાર પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પિતા-પુત્ર ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનનાર શૈલેષભાઈ બરોડા ડેરીમાં નોકરી કરતા હતા. તે પુત્ર સાથે સાવલી ખાતે ઓફિશિયલ વિઝિટ પૂર્ણ કરીને બાઇક પર પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન મોડાસર ચોકડી નજીક માત્રેલા સાંડની માફક દોડતા આવી રહેલા ટ્રકે તેમને ચપેટમાં લીધા હતા. શૈલેષભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે ગંભીર હાલતમાં રહેલા પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા

સ્થાનિકોમાં ભારે રોષ 

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બોડેલી અને તેની આસપાસના વિસ્તારોમાં બેફામ ગતિએ દોડતા રેતી ભરેલા હાઇવા ટ્રકોને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, હાઈવે પર યમદૂત બનીને દોડતા આવા ભારે વાહનો સામે તંત્ર દ્વારા તાત્કાલિક કડક ચેકિંગ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…

ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i...

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo...

આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

આજે સોરઠની મધમીઠી 'કેસર કેરી' નો 92મો નામકરણ દિવસ, 'સાલેભાઈની આંબડી' માંથી 'કેસર' બનવાની શાહી સફર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nomin…

રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nomin…

7 months ago
બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again…

બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again…

12 months ago
પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

1 year ago
ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો | Unseasonal rains la…

ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો | Unseasonal rains la…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News