gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Yogi Warning Harassers For Women: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે લોકભવન સભાગારમાં ઉજ્જવલા યોજનાની પાત્ર મહિલાઓને મફત સિલિન્ડર રિફિલની ભેટ આપી. આ પ્રસંગે, રિફિલની રકમ સીધી મહિલાઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મંચ પર પ્રતિકાત્મક રીતે 10 મહિલાઓને રિફિલની રકમ પ્રદાન કરી. આ ઉપરાંત, મુખ્યમંત્રી યોગીએ ઉજ્જવલા યોજનાની 1.86 કરોડ લાભાર્થી મહિલાઓના ખાતામાં કુલ ₹1500 કરોડની સબસિડી જમા કરાવી છે.

ગરીબ મહિલાઓનું સ્વાસ્થ્ય અને જીવનશૈલી સુધારવા પર સીએમ યોગીનો ભાર

આ અવસરે બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે 2014 પહેલા ગરીબ મહિલાઓ લાકડા અને કોલસા પર રસોઈ બનાવતી હતી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હતી અને તેમને આજીવન સારવાર કરાવવી પડતી હતી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી ગરીબોને મફત ગેસ કનેક્શન મળ્યા, જેનાથી મહિલાઓનું જીવન વધુ સરળ બન્યું છે.

કાયદો અને વ્યવસ્થા અંગે સીએમ યોગીનો કડક સંદેશ

મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે 2017 પહેલા યુપીમાં ફક્ત સૈફઈ પરિવારનું જ વર્ચસ્વ હતું. પરંતુ, અમારા માટે તો આખો પ્રદેશ જ એક પરિવાર સમાન છે. અગાઉ, સમાજવાદી પાર્ટી (સપા)ની સરકાર તોફાનીઓ સામે નમતી હતી અને ગુનેગારોને ટેકો આપતી હતી. જોકે, અમે દૃઢ નિશ્ચય કર્યો છે કે, ‘હવે જો કોઈ દીકરી સાથે છેડછાડ કરશે, તો તેને આગામી ચાર રસ્તા પર જ યમરાજના દર્શન થઈ જશે.’ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘જો કોઈને યમરાજ પાસે ટિકિટ કરાવવી હોય, તો તે કોઈ દીકરી સાથે છેડછાડ કરીને જુએ, આગળના ચાર રસ્તા પર યમરાજ રાહ જોઈ રહ્યા હશે. અમે સ્પષ્ટ કર્યું છે કે દરેક દીકરી, દરેક વેપારી, દરેક ગરીબ અને દરેક દલિતની સાથે સરકાર ઊભી રહેશે અને તેમને સુરક્ષા પૂરી પાડશે. જો કોઈ વ્યક્તિ ઉત્સાહ અને ઉમંગના માહોલમાં ખલેલ પહોંચાડશે, તો તેને જેલમાં ધકેલવામાં સહેજ પણ વિલંબ નહીં થાય. આ કારણે, આજે દરેક તહેવાર આનંદપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.’

દિવાળીમાં ‘વોકલ ફોર લોકલ’ પર સીએમ યોગીનો ભાર

સીએમ યોગીએ અપીલ કરતા કહ્યું કે, ‘દિવાળી નજીક આવી રહી છે, તેથી બધાએ ધ્યાન રાખીને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. જે દીવો સળગાવો તે સ્થાનિક કુંભાર દ્વારા બનાવેલો હોવો જોઈએ. મૂર્તિઓ માટે પણ સ્વદેશી મૂર્તિકારની બનાવેલી મૂર્તિઓ જ વાપરવી જોઈએ. સાથે જ, દિવાળીના શુભ અવસરે કોઈ ગરીબ વ્યક્તિને અવશ્ય મદદ કરવી જોઈએ.’

યુપી સરકાર દ્વારા મફત LPG રિફિલની જાહેરાત

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત મે 2016માં થઈ હતી. આ યોજના ખાસ કરીને ગ્રામીણ ભારતના રસોડાને ધુમાડાથી મુક્ત કરવામાં સફળ રહી છે. તદુપરાંત, તે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર થતા દુષ્પ્રભાવોને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.86 કરોડ પરિવારોને ઉજ્જવલા કનેક્શન આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: હિમાચલના મંદિરો પાસે છે અબજોની સંપત્તિ, સરકાર હસ્તકના 36 મંદિરોનું બેન્ક બેલેન્સ છે ચોંકાવનારું

રાજ્ય સરકારે ઉજ્જવલાના લાભાર્થીઓને દર વર્ષે બે મફત એલપીજી રિફિલ આપવાનું નક્કી કર્યું છે. આ રિફિલનું વિતરણ નાણાકીય વર્ષ 2025-26માં બે તબક્કામાં કરવામાં આવશે, પ્રથમ તબક્કો ઓક્ટોબર 2025થી ડિસેમ્બર 2025 સુધી અને બીજો તબક્કો જાન્યુઆરી 2026થી માર્ચ 2026 સુધી ચાલશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારે ₹1500 કરોડની રકમની જોગવાઈ કરી છે. હાલમાં, પ્રથમ તબક્કામાં આધાર પ્રમાણિત લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

'યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો', સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા, જામનગરની કોર્ટનો ચુકાદો, જાણો શું છે…

બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા, જામનગરની કોર્ટનો ચુકાદો, જાણો શું છે...

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન...

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન | Rahul…

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન | Rahul…

10 months ago
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે | Karnatak…

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે | Karnatak…

3 months ago
ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…

ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…

5 months ago
ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News