gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોઠી ચારરસ્તા પાસે થયેલ યશ ઠાકુર હત્યા કેસમાં પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા બાદ આજે તેમનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. પોલીસે આરોપીએ કઈ રીતે યશની હત્યા કરી અને હત્યા કર્યા બાદ શું કર્યું હતું તે તમામની ઝીણવટભરી વિગતો એકઠી કરી હતી.

તરસાલી ખાતે ઈંડાની લારી પર કામ કરતા 26 વર્ષીય યશ ઠાકુરની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ભીમબહાદુર ગોપાલબહાદુર સોની (રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી /મૂળ રહે – નેપાળ) અને મેહુલ મહેશભાઈ માળી(રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી)ની પોલીસે ધરપકડ કર્યા બાદ ગુનાની વધુ તપાસ માટે બંનેના અદાલત પાસેથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ ચાકુ, ટુ વ્હીલર , લોહીના ડાઘાવાળા કપડા તથા મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. દરમ્યાન આજે પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે ત્રણેવ મિત્રો તરસાલીથી ભેગા થઈ સયાજી હોસ્પિટલના ગેટની બહાર આવેલી ચ્હાની લારી પર ગયા હોય અને ત્યારબાદ કોઠી ચાર રસ્તા સુધીના સમગ્ર રૂટ ઉપર થયેલ ગતિવિધિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન બંને આરોપીઓએ ઘટનાનું પોલીસ સમક્ષ વર્ણન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, ચાલુ સ્કૂટર ઉપર ટપલી દાવની મજાક મસ્તીમાં ભીમ બહાદુર અને યશ વચ્ચે ઝઘડો થતા ભીમબહાદુરએ યશના ગળા નીચે છાતીના ભાગે ચાકુનો ઘા ઝીંકી દેતા યશનું મોત નીપજ્યું હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
ભાવનગરના સોનગઢની ઘટના: જૈન મંદિરમાં બે સગાભાઈઓએ ઝેરી દવા ગટગટાવી, એકનું મોત, એકની હાલત ગંભીર | Two b…

ભાવનગરના સોનગઢની ઘટના: જૈન મંદિરમાં બે સગાભાઈઓએ ઝેરી દવા ગટગટાવી, એકનું મોત, એકની હાલત ગંભીર | Two b...

‘ડિજિટલ ગુજરાત’નું નાળ ગામ આજે’ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in ‘Digital Gujarat’ i…

'ડિજિટલ ગુજરાત'નું નાળ ગામ આજે'ય મોબાઇલ નેટવર્ક વિહોણું | The village of Naal in 'Digital Gujarat' i...

સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …

સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

11 months ago
શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have …

ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠક પરથી લડશે ચૂંટણી | Surendranagar d…

4 months ago
લદાખનો 21 વર્ષીય પદ્મ નામગેલ બન્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન પર્વતારોહક | ladakhs padma na…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News