gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વધુ એક વખત ગંભીર લાપરવાહી અને ઢાંકપીછોડાનો પ્રયાસ : જગત મંદિરમાં પોલીસ કંટ્રોલના CCTV કેટલા છે અને કેટલા બંધ છે? એ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીનાં ઉડાવ જવાબથી કચવાટ

દ્વારકા, : યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની અંદરનાં વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વધુ એક વખત ગંભીર લાપરવાહી સામે આવવા સાથે ઢાંકપીછોડાનો પ્રયાસ થયો છે. વળી, જગત મંદિરમાં પોલીસ કંટ્રોલના સીસીટીવી કેમેરો કેટલા છે અને કેટલા બંધ છે? એ મુદ્દે પોલીસ અધિકારીનાં ઉડાવ જવાબ આપતા ભાવિકોમાં કચવાટની લાગણી પ્રસરી છે.

યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરમાં અવાર-નવાર લોકો મોબાઈલ ફોન લઈ ઘૂસી જવાના બનાવો બનતા હોય છે. જેથી જેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગત મંદિરની સિક્યુરિટી વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠયા છે. જ્યારે જગત મંદિરમાં રહેલા પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાઓ કેટલા છે, કેટલાક ચાલુ છે, કેટલા બંધ છે, અવાર-નવાર જગત મંદિરમાંથી મોબાઈલ ફોન દ્વારા રીલ્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવામાં આવે છે. જે બાબતે જગત મંદિર સુરક્ષાના ડીવાય.એસ.પી. સાગર રાઠોડને પૂછતા જવાબ આપ્યો કે, ‘દ્વારકા મંદિર સુરક્ષાના  પીએસઆઇને પૂછો..’ તેવો જવાબ આપ્યો હતો. જેથી જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતું હોવા છતાં ડીવાય.એસ.પી.ને ખબર નહીં હોય ? એવો સવાલ ઉઠયો છે. 

બીજી તરફ જાણવા મળતી માહિતી મુજબ જગત મંદિરમાં દેવસ્થાન સમિતિના 16 સીસીટીવી કેમેરા છે, તે ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસ કંટ્રોલ રૂમના અંદાજિત 45 થી 50 જેટલા કેમેરો છે, તેમાં મોટાભાગના વર્ષોથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સીસીટીવી કેમેરા ચાલુ હોય તો જગત મંદિરમાં મોબાઈલ ફોન લઈને પહોંચી જતાં વગદારો વીડિયો શૂટીંગ કરતા સીસીટીવી કેમેરામાં કેદ કેમ થતાં નથી અને થાય છે તો કેમ કાનુની કાર્યવાહી કરવામાં આવતી નથી, તે પણ એક સવાલ છે. કારણ કે, તાજેતરમાં જ એક જાણીતા કલાકારની ધ્વજાજી પ્રસંગે જગત મંદિરમાં વીડિયો રિલ બની હતી, જે વાયરલ થતા સુરક્ષાના છીંડા બાબતે ભારે ઉહાપોહ મચી ગયો હતો. જો કે, બાદમાં વિવાદ વકરતા આજે તાબડતોબ સોશ્યલ મીડિયામાંથી તમામ વીડિયો ડિલીટ કરી નાખવામાં આવ્યા, છતાં પોલીસે આંખ આડા કાન કરીને ઢાંકપીછોડાનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
જય હનુમાન જ્ઞાન ગુન સાગર… સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર... સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થશે | Hanuman Jayanti will be cele...

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti...

ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m…

ગાંધીનગરમાં મહિલા બુટલેગર સહિત વધુ બેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા | Illegal constructions of two m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

10 months ago
વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબ…

વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબ…

2 weeks ago
વડોદરા અને નવી મુંબઈમાંજામશે વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૬નો જંગ | Vadodara and Navi Mumbai will battle …

વડોદરા અને નવી મુંબઈમાંજામશે વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૬નો જંગ | Vadodara and Navi Mumbai will battle …

7 months ago
રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going …

રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News