gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in Business
0 0
0
યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે વેપાર કરાર થવા સાથે હાલમાં ચાલી રહેલી ટેરિફ વોરમાં રાહત મળવાની શકયતા ઊભી થતા ક્રિપ્ટો કરન્સીસ બજારમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર રેલી જોવા મળી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ ફરી એક વખત ૧,૦૦,૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયો હતો અને મોડી સાંજે ૧,૦૩,૦૦૦ ડોલર આસપાસ કવોટ થતો હતો. 

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં બિટકોઈને ૧,૦૯,૧૧૪ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. 

વૈશ્વિક સ્તરે નીતિઓમાં ફેરબદલ, સંસ્થાકીય રોકાણકારો દ્વારા ક્રિપ્ટો માર્કેટમાં દાખવાતા રસ તથા બૃહદ આર્થિક પરિબળોને કારણે ક્રિપ્ટોસમાં  રિકવરી જોવા મળી રહી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

અમેરિકા-યુકે વેપાર કરાર બાદ હવે અમેરિકા-ચીન વેપાર કરારને લઈને આશાવાદ ઉપરાંંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં સ્થિરતાથી બિટકોઈન જેવી જોખમી ડિજિટલ એસેટસ પર પોઝિટિવ અસર જોવા મળી છે. 

એરિઝોના તથા ન્યુ હેમ્પશાયર દ્વારા બિટકોઈન સ્ટ્રેટેજિક રિઝર્વ ખરડો મંજુર કરાતા નીતિવિષયક સ્તરે બિટકોઈનની તરફેણ થઈ રહ્યાના સંકેત મળે છે. 

બિટકોઈનની પાછળ અન્ય એસેટસ જેમ કે એથરમમાં બાવીસ ટકા, એકસઆરપીમાં ૮.૭૦  તથા સોલાનામાં ૯.૭૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. એથરમનો ભાવ ૨૩૭૫ ડોલર જોવા મળ્યો હતો. 

ક્રિપ્ટો કરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધી ૩.૨૨ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી. બિટકોઈન  સ્પોટ ઈટીએફમાં મજબૂત ઈન્ફલોસને કારણે પણ ભાવને ટેકો મળી રહ્યો છે. 

આતંકવાદ વિરુદ્ધ ભારત દ્વારા ચાલુ રખાયેલા ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાન સાથે તેની તાણમાં વધારો થતા ક્રિપ્ટોકરન્સીસમાં ટૂંકા ગાળે વોલેટિલિટી જોવા મળી શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

Next Post
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં એપ્રિલમાં નજીવો ઘટાડો જોવા મળ્યો | Investment flows into equity fund…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં એપ્રિલમાં નજીવો ઘટાડો જોવા મળ્યો | Investment flows into equity fund...

8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

સોનામાં ઝડપી ઘટાડો: બે દિવસમાં રૂ.1100 તૂટયા: જો કે ચાંદી ફરી ઉંચકાઈ | Gold falls sharply: Rs 1100 f…

સોનામાં ઝડપી ઘટાડો: બે દિવસમાં રૂ.1100 તૂટયા: જો કે ચાંદી ફરી ઉંચકાઈ | Gold falls sharply: Rs 1100 f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે | Sensex will reach 96000 in a year and a half

6 months ago
યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep…

વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …

1 month ago
ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News