gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપ સંચાલક વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ. 10 લાખની લૂંટના કેસમાં સંડોવાયેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

ફરિયાદી લીલારામ રેવાણી ગઈ તા.16/01/2026ના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ પાસે આવેલી પોતાની ગિફ્ટ શોપથી પરત ઘરે પહોંચ્યા હતા. કારમાંથી ઉતરવા જતા હતા તે વખતે, એક મોપેડ અને એક બાઈક પર આશરે 25 થી 30 વર્ષના શખ્સો મોઢા ઉપર કાળા કપડા બાંધી ઘસી આવ્યા હતા. અને ફરિયાદીની આંખમાં મરચાની ભૂકી નાખી કારમાં પાછળ રાખેલ બેગ લઈ નાસી છૂટ્યા હતા. બેગમાં દુકાનના વકરાના રોકડા રૂપિયા 10 લાખ હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપી હિરેન મિનેષભાઈ વસાવા રહે -અમુલ ડેરીની સામે ,આણંદ/ મૂળ રહે – અંકલેશ્વર) સામે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) લૂંટ, ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીએ જામીન મુક્ત થવા ચોથા એડિ. સેશન્સ જજ મોબીન અબ્દુલરસીદ ટેલરની કોર્ટમાં અરજી રજૂ કરતા સુનાવણી હાથ ધરાઈ હતી.

બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે, આરોપીની અટક કરી રિમાન્ડ લીધા છે. ફરિયાદી સામે એ.ડી.નો ગુનો નોંધાયો છે. આરોપીને પરેશાન કરવા ખોટી રીતે સંડોવી દીધા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી હાલનો પ્રથમ ગુનો છે. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. મોટાભાગની તપાસ પૂર્ણ થઈ છે . આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગ્રેશનની ની જરૂર નથી. અરજદાર તપાસમાં સહકાર આપશે નિયમિત કોર્ટમાં હાજર રહેશે અને શરતોનું ચુસ્તપણે પાલન કરશે. આરોપીને જામીનમુક્ત કરવા જોઈએ.

સરકાર તરફે ધારાશાસ્ત્રી ડીજીપી અનિલ એમ. દેસાઈએ દલીલો કરી હતી. સરકારી વકીલે તપાસ અધિકારીના સોગંદનામાં ઉપર આધાર રાખી મુખ્યત્વે દલીલ કરી છે કે, આરોપીએ પ્રિ પ્લાનથી લૂંટ કરી બનાવને અંજામ આપ્યો છે. અરજદાર /આરોપી હિરેને , વિનોદ અને અનિલ ના કહેવાથી રૂપિયા ભરેલી બેગ પોતાની પાસે રાખેલ. કારેલીબાગ  ભૂતડી જાપા  ખાતે રિક્ષામાંથી ઊતરી બેગ લઈને જતો હતો તે દરમિયાન લૂંટના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. અલગ -અલગ દેશની રૂ.2,30, 52,931ની ચલણી નોટો મળી આવી છે. તપાસ હજુ ચાલુ છે. આરોપીનો ગુનામાં લૂંટની રકમ લઈ જવામાં મુખ્ય રોલ છે.  ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમજ કાયદાની જોગવાઈઓ જોતા જામીન અરજી રદ કરવી જોઈએ.

કોર્ટે રજૂ કરેલ દસ્તાવેજો, પોલીસ તપાસના પેપર્સનો અભ્યાસ કરતા તથા બંને પક્ષોની દલીલો ધ્યાને લેતા નોંધ્યું હતું કે, આરોપીએ ગુનાહિત કાવતરું રચીને લૂંટ કરવાના બદઇરાદા સાથે ધાડ પાડી ગુનો કર્યો છે. અરજદાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ભેગા મળી આણંદથી આરોપી અતુલની બાઈક પર અગાઉ ઘડેલ પ્લાનિંગ મુજબ ગુનાને અંજામ આપવા વડોદરા આવ્યા હતા. વાહનની ઓળખ ન થઈ જાય તે માટે નંબર પ્લેટ કાઢી નાખી હતી. અરજદાર સમગ્ર પ્લાનના માસ્ટરમાઈન્ડ હોઈ, ગુનો આચરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ હોય, જેથી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોવાનું જણાય છે. ગુના ની તપાસ હજી નાજુક તબક્કામાં હોઇ તેમજ અન્ય આરોપીઓને પકડવાના બાકી હોઈ આરોપીને જામીન આપવાથી તપાસ અધુરી રહેશે. હાલના આરોપી અન્ય આરોપીઓને ઓળખતા હોય જેથી તેઓની તપાસના કામે કસ્ટોડિયલ  ઇન્ટરોગેશનની જરૂર છે. ગુનામાં સજાની જોગવાઈ જોઈએ તો મહત્તમ આજીવન /10 વર્ષની કેદની સજાને પાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે. હાલના તબક્કે અરજદાર/આરોપીને જામીન ઉપર મુક્ત કરવા ન્યાયોચિત જણાતું નથી.

આમ, ગુનાનો પ્રકાર, ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, આરોપીનો રોલ, તપાસનો નાજુક તબક્કો વિગેરે તમામ પરિબળો ધ્યાને લેતા અરજદાર /આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો…

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો...

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road …

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road ...

જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka …

જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને …

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને …

10 months ago
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

10 months ago
‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…

‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…

1 year ago
ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News