gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in INDIA
0 0
0
યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રશિયાનાં ઉડમર્ટમાં બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટને ભારે નુકસાન : ઉડમર્ટ રિપબ્લિકના પ્રમુખ બ્રેયલોએ કબૂલ્યું કે આ હુમલાથી પ્લાંટને આગ લાગી હતી : ધુમાડો ફેલાઈ ગયો હતો

નવીદિલ્હી: ચાર વર્ષથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીકમાં તો દેખાતો જ નથી. દરમિયાન યુક્રેને રશિયા ઉપર મિસાઈલ્સ અને ડ્રોન્સથી પ્રચંડ હુમલો કર્યો હતો. રશિયા તથા યુક્રેન બંનેએ તે હુમલાની પુષ્ટિ કરી છે.

રશિયન ફેડરેશનના એક ભાગરૂપ તેવાં ઉડમર્ટ પ્રજાસત્તાકના પ્રમુખ એલેકઝાંડર બ્રેયલોએ તે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તે હુમલાથી મિસાઈલ પ્લાંટમાં આગ લાગી હતી અને આકાશમાં કાળા ધૂમાડાના ગોટા ઉડતા દેખાતા હતા.

યુક્રેનના જનરલ સ્ટાફે પણ તે હુમલાની પુષ્ટિ કરી હતી.

એલેકઝાંડર બ્રેયલોવે જણાવ્યું હતું કે યુક્રેનથી આશરે ૧,૪૦૦ કી.મી. દૂર હુમલા કરવા માટે સ્વદેશી મિસાઈલ ફલેમિંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મિસાઈલ પડતાં સાથે પ્લાંટમાં આગ લાગી ગઈ હતી.

વાસ્તવમાં આ હુમલાનું નિશાન વૉટકિંસ્ક મશીન બિલ્ડીંગ પ્લાંટ હતો જ્યાં બેલાસ્ટિક મિસાઈલ્સ તથા ઇંડર-કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સ (આઈ.સી.બી.એમ) બનાવવામાં આવે છે. આઈસીબીએમ બનાવવા માટેનો આ સૌથી મોટો પ્લાંટ છે. તેની ઉપર મિસાઈલ પડતાં જ આગ લાગી હતી. આ હુમલાથી વૉટકિંક્સમાં ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.

આ ઉપરાંત યુક્રેને રશિયાના સમારા ક્ષેત્રમાં એક ગેસ પ્લાંટ ઉપર પણ હુમલો કર્યો હતો.

આ હુમલો અમેરિકાની મધ્યસ્થતાથી જીનીવામાં ચાલી રહેલી બંને દેશોની શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી થોડા દિવસોમાં જ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

Next Post
ઓનલાઇન પર શું જોવું તે લોકો જાતે જ નક્કી કરે : મોહન ભાગવત | People should decide for themselves what…

ઓનલાઇન પર શું જોવું તે લોકો જાતે જ નક્કી કરે : મોહન ભાગવત | People should decide for themselves what...

રાજકોટમાં આજે ઐતિહાસિક મેગા ડિમોલિશન, જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડી પડાશે, આખું શહેર ‘નો ફ્લાય ઝ…

રાજકોટમાં આજે ઐતિહાસિક મેગા ડિમોલિશન, જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડી પડાશે, આખું શહેર 'નો ફ્લાય ઝ...

તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય | india suffers…

તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય | india suffers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

4 months ago
આજે રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ ઉમટશે | workers p…

5 months ago
મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઈકોર્ટના ચુકાદા સામે નોટ…

9 months ago
કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News