gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in INDIA
0 0
0
યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh On SCO Meeting: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજના સંઘર્ષમય સમયમાં આ સંગઠનની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર ઐતિહાસિક વેપારી માર્ગો અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હાલમાં વધતા જતાં એકતરફીવાદ-વિવાદોને કારણે વૈશ્વિક સહમતી નબળી પડી રહી છે. તાજેતરના વર્ષોમાં સતત ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષોથી જાન-માલનું ભારે નુકસાન થયું છે, જે રક્ષા અને સુરક્ષા તંત્ર માટે આત્મમંથનનો વિષય છે.

આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી: સંરક્ષણ મંત્રી

આતંકવાદ પર આકરા પ્રહારો કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરપંથ આજે સૌથી મોટું વૈશ્વિક સંકટ બની ગયું છે. તેમણે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આવી ઘટનાઓ સાબિત કરે છે કે આતંકવાદ માટે કોઈ તર્ક કે બહાનું હોઈ શકે નહીં. રાજનાથ સિંહે આ તબક્કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી અને સ્ટેટ-સ્પોન્સર કે ક્રોસ-બોર્ડર આતંકવાદ સામે બેવડા ધોરણો રાખ્યા વગર કડક કાર્યવાહી થવી જરૂરી છે.

આ પણ વાંચો: ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

આતંકવાદ સામે સંયુક્ત મોરચો બનાવવા ભારતની હાકલ

રાજનાથ સિંહે SCOની બેઠકમાં આતંકવાદ, કટ્ટરપંથ અને અલગતાવાદ સામે લડવા માટે રિજનલ એન્ટી-ટેરર સ્ટ્રક્ચર (RATS)ની ભૂમિકાને ખૂબ જ મહત્ત્વની ગણાવી હતી. તેમણે વિશ્વના દેશોને આ જોખમો સામે એક થઈને સંયુક્ત મોરચો બનાવવા હાકલ કરી હતી. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત માત્ર કોઈ નવા વૈશ્વિક ક્રમ એટલે કે ‘ન્યૂ વર્લ્ડ ઓર્ડર’માં જ નહીં, પરંતુ એક એવી દુનિયા બનાવવામાં માને છે જે ‘વધારે વ્યવસ્થિત’ હોય. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માત્ર પરસ્પર સંવાદ અને રાજદ્વારી પ્રયાસોથી જ લાવી શકાય છે, યુદ્ધ કે હિંસાથી નહીં. અંતમાં તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે આખી દુનિયા એક પરિવાર છે તેવા ભારતીય સંસ્કારને વિશ્વ શાંતિ માટેનો મુખ્ય પાયો ગણાવ્યો હતો.

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ 'વસુધૈવ કુટુંબકમ' અને શાંતિનો આપ્યો મંત્ર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…
INDIA

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

June 14, 2026
8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …
INDIA

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

June 14, 2026
શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…
INDIA

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

June 14, 2026
Next Post
ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા? | Don’t be oversmart Why did Justice Surya …

ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા? | Don't be oversmart Why did Justice Surya ...

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in...

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr…

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરેન્ટીમાં હોય છતાં માર્ગ પર ખાડા પડી જવા મામલે ઇજારદાર, અધિકારી બંને પાસેથી દંડ વસૂલો : અમીબેન રાવ…

ગેરેન્ટીમાં હોય છતાં માર્ગ પર ખાડા પડી જવા મામલે ઇજારદાર, અધિકારી બંને પાસેથી દંડ વસૂલો : અમીબેન રાવ…

11 months ago
અમદાવાદ: 48 વર્ષીય મહિલાએ 7માં માળેથી પડતું મૂક્યું, પોલીસને અંતિમ નોટ મળી આવી | Ahmedabad News woma…

અમદાવાદ: 48 વર્ષીય મહિલાએ 7માં માળેથી પડતું મૂક્યું, પોલીસને અંતિમ નોટ મળી આવી | Ahmedabad News woma…

4 weeks ago

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો! | Post Hair Transplant Care Essential Tips for Best Results and Graft Re growth Rate

3 months ago
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News