gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોંઘવારીનું વિષચક્રઃ ખાદ્યતેલ, ગેસ, થાળી, ફાફડાં-ફરસાણ… : પોલીથીન થેલીથી માંડીને ગેસના ભાવ વધારાથી પડતર ઉંચી જવાનું કારણ અપાયું : આજથી ભાવવધારાનો અમલ

 રાજકોટ, : ભારતની વસ્તી કરતા ત્રીજા ભાગથી ઓછી વસ્તી ધરાવતા અમેરિકા,ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુધ્ધની વધુ ગંભીર માઠી અસરો હવે દેશમાં અનેક ક્ષેત્રોમાં વર્તાવા લાગી છે. રાજકોટ ડેરીએ યુધ્ધ પૂરૂ થવાની રાહ જોઈને બાકી રાખેલો ભાવ વધારો હવે લોકો પર ઝીંકી દીધો છે. દૂધમાં પ્રતિ લિટરે રૂ।. 2 તથા દહીંમાં પ્રતિ કિલોએ રૂ।. 3નો વધારો ઝીંકાયો છે જેનો અમલ આવતીકાલ તા. 14-5-2026 થી થશે. આ ભાવ વધારાથી માત્ર રાજકોટવાસીઓ ઉપર રોજનો રૂ।. 6થી 7 લાખનો બોજો આવશે. 

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અર્થાત્ રાજકોટ ડેરી દ્વારા શહેરમાં રોજ 3.25 લાખ લિટરથી વધુ દૂધનું અને 30000થી 35000 કિલો દહીનું વેચાણ થાય છે. સઘના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આમ તો અમે માર્ચમાં જ આ ભાવ વધારવાનું વિચારતા હતા પરંતુ, યુધ્ધ અટકી જશે અને અસરો નહીં થાય તેવી આશાએ ભાવ વધારાયો ન્હોતો. હવે ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કોમર્શીયલ ગેસ, દૂધના પેકીંગ માટે વપરાતી પોલીથીન બેગ સહિત દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે જેના પગલે આ નિર્ણય લેવાયો છે. 

આ અંગે રાજકોટ ડેરીના ડિસ્ટ્રીબ્યુટર્સને આજે પરિપત્ર જારી કરી દેવાયો છે જેમાં (1) અમુલ તાજા રૂ।. 315થી વધારીને રૂ।. 349 (2) અમુલ ગોલ્ડના રૂ।. 396થી વધારીને રૂ।. 420 (3) ભેંસના દૂધના રૂ।. 393થી વધારીને રૂ।. 432 (4) અમુલ મસ્તી દહીંના કેરેટના 365થી વધારીને રૂ।. 390 અને (5) છાશના ભાવ પણ રૂ।. 174થી વધારીને રૂ।. 180 કરાયા છે.  સહકારી ડેરીના પગલે તેથી બમણા દૂધ-દહીંનું વેચાણ કરતા ખાનગી ડેરી સંચાલકો પણ ભાવ વધારે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…

મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu...

સીબીએસસી બોર્ડ ધો.12ના 400 વિદ્યાર્થીનું પરિણામ જાહેર | CBSC Board declares results of 400 students …

સીબીએસસી બોર્ડ ધો.12ના 400 વિદ્યાર્થીનું પરિણામ જાહેર | CBSC Board declares results of 400 students ...

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper …

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

7 months ago
H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …

H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …

9 months ago
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

1 month ago
તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News