gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળી પૂર્વે જુના અને નવા કોન્ટ્રાકટર દ્વારા પગાર ચુકવવા માંગ

– કોન્ટ્રાકટર બીલ પાસ થવાની રાહ જોવે છે જ્યારે યુની. કર્મચારીનો પગાર તવાની રાહ જોવે છે

ભાવનગર : મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીમાં આઉટ સોર્સ એજન્સી હસ્ત કર્મચારીઓ રાખવામાં આવે છે. જ્યારે દર વર્ષે કોન્ટ્રાક્ટ બદલાતો હોય ગત વર્ષના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે માસનો પગાર કેટલાક કર્મચારીને નહીં ચુકવાતા કચવાટ ઉઠયો છે. જ્યારે કોન્ટ્રાકટર બીલની રાહમાં હોય જ્યારે સામા પક્ષે નિયમ પ્રમાણે પગાર ચુકવાય તેની રાહ યુનિ. જોઈ રહી છે. જ્યારે ચાલુ વર્ષે નવા કોન્ટ્રાક્ટર દ્વારા પણ પગાર નહીં થતા આ નાના કર્મીઓની દિવાળી મુશ્કેલ બની છે.

મ.કૃ. ભાવનગર યુનિ. દ્વારા ગત વર્ષે ગૌતમ સિક્યુરીટીન ગાર્ડ માટેનો અને ડી. જી. નાકરાણીને આુટ સોર્સ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો આ બન્ને એજન્સી હેઠળ કુલ ૧૫૦ જેટલા કર્મચારી નિમાયા હતા એઓ પૈકીના કેટલાક ક્રમીનો એક માસનો કેટલાકનો બે માસનો પગાર હજુ થયો નથી. જ્યારે જે બીલ પાસ થવાની રાહ જુએ છે. તાજેતરમાં યુનિવર્સિટી એજન્સીને બન્ને કામ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને દિવાળીના દિવસો નજીક આવવા છતાં જુની કે નવી એજન્સી દ્વારા પણ પગાર નહીં થતાં આ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે યુનિ.ના સત્તાધિશો દ્વારા જવાબદાર એજન્સીને તાકીદ કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

Next Post
આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું | 60 kg of gold sold on Pushya Nakshatra d…

આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું | 60 kg of gold sold on Pushya Nakshatra d...

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga…

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga...

ઠાસરા નગરમાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ | People are outraged by the non veg w…

ઠાસરા નગરમાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ | People are outraged by the non veg w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં અચાનક કારનો દરવાજો ખુલી જતાં બાઇક સવાર યુવા ક્રિકેટરનું મોત | Young Cricketer Dies …

7 months ago
રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal…

3 months ago
જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

4 months ago
નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News