gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
નાવલી-દહેમી રોડ પર વિદેશી દારૂની 350 પેટી સાથે 7 શખ્સો ઝડપાયા | 7 people arrested with 350 boxes of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો સપાટો

– પોલીસે દારૂનો જથ્થો, વાહનો સહિત રૂ. 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી 

આણંદ : ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રવિવારે આણંદ તાલુકાના નાવલી-દહેમી રોડ ઉપર આવેલી એક તમાકુની ખરીદીમાં છાપો મારીને વિદેશી દારૂના કટીંગનું રેકેટ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પોલીસે ૩૫૦ વિદેશી દારૂની પેટીઓ, એક કન્ટેનર, બે ફોર વ્હીલર, એક એમપી, બે ટુ વ્હીલર સહિત રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી સાત શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓને આણંદ ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કર્યા હતા.

આણંદ પાસેના હાડગોડ ગામનો કુખ્યાત બુટલેગર અને તડીપાર થયેલો બહાદુરસિંહ રાઠોડ ફરીથી આણંદ પંથકમાં સક્રિય થયો છે અને એક કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી નાવલી-દહેમી રોડ ઉપર આવેલી મુન્નાાભાઈ પટેલની તમાકુની ખરીદીમાં કટીંગ કરી રહ્યો હોવાની માહિતી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા તમાકુની ખરીદ ખાતેથી એક કન્ટેનર ઝડપાયું હતું, જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના રોલની આડમાં લવાયેલી વિદેશી દારૂની પેટીઓ, એક ફોરલ્હીલર, એક છોટા હાથી ટેમ્પી જેવા વાહનોમાં વિદેશી દારૂની પેટીઓ મૂકી રહેલા સાત શખ્સો પોલીસે ઝડપી પાડયા હતા. જોકે બહાદુર સિંહ રાઠોડ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કન્ટેનર સહિતના વાહનોમાં તપાસ કરતા અંદાજે ૩૫૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનો સહિત કુલ રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આણંદ ગ્રામ્ય પોલીસે બહાદુરસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ તેના વિરુદ્ધ તડીપારની દરખાસ્ત કરી એસડીએેમને મોકલી આપતા થોડા સમય પૂર્વે જ એસડીએમએ બહાદુરસિંહ રાઠોડને આણંદ, ખેડા સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર કરતો હુકમ કર્યો હતો. તેમ છતાં તે છેલ્લા કેટલાક સમયથી ચોરી છુપીથી વડોદ નજીકના પોતાના ફાર્મમાં રહીને વિદેશી દારૂનું રેકેટ ચલાવતો હોવાનું ઉજાગર થયું છે. બીજી તરફ નાવલી-દહેમી રોડ ઉપર આવેલી તમાકુની ખરીદીમાં આણંદ ગ્રામ્ય પોલીસના નાક નીચે તડીપાર બુટલેગર દ્વારા વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હોય પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ઉત્તરસંડાની ‘હેઝાક્લિન’ કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord…

ઉત્તરસંડાની 'હેઝાક્લિન' કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord...

મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div...

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor …

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

1 year ago
ચાર વર્ષ પહેલા સુરતમાં થયેલી બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused in two crore rob…

ચાર વર્ષ પહેલા સુરતમાં થયેલી બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused in two crore rob…

7 months ago
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

8 months ago
સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News