gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળમાંથઈ પાણીજન્ય રોગો માટે કારણભૂત બનતા હાનિકારક બેકટેરિયાને દૂર કરી શકે તેવું ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવવામાં સફળતા મેળવી છે.

કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ  સીરિયાની વિદ્યાર્થીની  એન્તેસર અલહોસિન તથા શ્રધ્ધાંજલિ સામલે આ વોટર ફિલ્ટર બનાવ્યું છે.જેમાં દરિયા કિનારા પર વિપુલ પ્રમાણમાં મળતી બ્રાઉન સી વીડ નામની શેવાળનો અને ચાંદીના નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરાયો છે.

પ્રો.ઠાકોરનું કહેવું છે કે, આ વોટર ફિલ્ટર પીવાનું પાણી શુધ્ધ કરવા માટે આદર્શ છે.અમે શેવાળમાંથી એલ્ગિનેટ નામનું તત્વ તારવીને તેના દાણા બનાવ્યા છે અને ચાંદીના નેનો પાર્ટિકલ્સ તેમાં ભેળવ્યા છે.એલ્ગિનેટમાં રહેવો વિશેષ પ્રકારનો ગુણધર્મ  ચાંદીના નેનો પાર્ટિકલ્સને જકડી રાખે છે.બીજી તરફ ચાંદીમાં જીવાણુંઓનો નાશ કરવાની કુદરતી ખાસિયત છે.આ ફિલ્ટરમાંથી જ્યારે પાણી પસાર કરવામાં આવે છે  ત્યારે તે પાણીમાં રહેલા ઈ કોલાઈ તથા બીજા બેક્ટેરિયાનો નાશ કરે છે.ઉપરાંત તે કેટાલિસ્ટ તરીકે પણ કામગીરી કરે છે.જેનાથી ઝેરી કાર્બનિક પ્રદૂષકો પણ દૂર થાય છે.આ ફિલ્ટરની ક્ષમતા અને બીજી બાબતો ચકાસવા માટેના સંશોધન હજી ચાલી રહ્યા છે.આ સંશોધનને કેમેસ્ટ્રી ક્ષેત્રની પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલેક્યુલ્સમાં પણ સ્થાન મળ્યું છે.

કેમેસ્ટ્રી વિભાગમાં ૩૦ વર્ષ બાદ વિદેશી સ્ટુડન્ટનું સંશોધન 

સીરિયાની વિદ્યાર્થિની એન્તેસર અલહોસિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી છે.તે  કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના હાથ નીચે પીએચડી કરી રહી છે.કેમેસ્ટ્રી વિભાગમાં ૩૦ વર્ષ બાદ કોઈ વિદેશી  સ્ટુડન્ટ પીએચડી કરી રહી છે અને તેનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું છે.

વૈશ્વિક સ્તરે રોજ ૩૫૦ અબજ લિટર પ્રદૂષિત પાણી ઉત્પન્ન થાય છે

પાણીમાં વધી રહેલું પ્રદૂષણ વૈશ્વિક સ્તરે પણ ચિંતાનો વિષય બની રહ્યું છે.ગંદા પાણીના કારણે ફેલાતા રોગચાળાની સમસ્યા વકરી રહી છે.એક અંદાજ પ્રમાણે ઉદ્યોગોના વપરાશ તથા બીજા પરિબળોના કારણે દુનિયામાં રોજ ૩૫૦ થી ૪૦૦ અબજ લિટર પાણી પ્રદૂષિત થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

Next Post
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

24 કલાકમાં ગુજરાતનાં 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ | rain in guja…

7 months ago
‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’, UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવ…

6 months ago
હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન

11 months ago
ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News