gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat University News : ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં સોમવારે બપોરે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીના પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ કથિત રીતે ઓફિસમાં તોડફોડ કરી હતી અને બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

યુનિવર્સિટી કેમ્પસમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આરોપીએ અંદર ઘૂસીને ઓફિસના ફર્નિચરની તોડફોડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેણે બહાર પાર્ક કરેલી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આરોપીની ઓળખ તેજસ પટેલ તરીકે થઈ છે, જેણે આશરે ચાર-પાંચ વર્ષ પહેલાં બોટની વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કર્યું હતું. તેને કથિત રીતે એક હેરાનગતિના કેસને કારણે નોકરી પરથી દૂર કરવામાં આવ્યો હતો. 

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ 2 - image

યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે, નોકરીમાંથી છૂટા કરાયા બાદથી તેજસ પટેલ રોષે ભરાયેલો હતો. એક અધિકારીએ જણાવ્યું, ‘આરોપીએ પરિસરમાં પ્રવેશ કરીને ફર્નિચર તોડીને અને સ્ટાફની કારને નુકસાન પહોંચાડીને અરાજકતા ફેલાવી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.’

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ 3 - image

ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, યુનિવર્સિટી પ્રશાસને આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં કેમ્પસની સુરક્ષા અંગે ચિંતા વધી છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષામાં રહેલી ખામીઓ અને થયેલા નુકસાનનો અંદાજ કાઢવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
કિંમતી ધાતુમાં આકર્ષક તેજી, અમદાવાદમાં સોનું વધુ 1000 ઉછળી ઓલટાઇમ હાઇ, ચાંદી પણ રૅકોર્ડ ટોચે | Gold …

કિંમતી ધાતુમાં આકર્ષક તેજી, અમદાવાદમાં સોનું વધુ 1000 ઉછળી ઓલટાઇમ હાઇ, ચાંદી પણ રૅકોર્ડ ટોચે | Gold ...

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit…

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit...

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા | amb…

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા | amb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો …

લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો …

5 months ago
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં 3 દિવસમાં 297 ગણેશજીની મ…

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં 3 દિવસમાં 297 ગણેશજીની મ…

10 months ago
સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

12 months ago
સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News