gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ના જર્મન વિભાગમાં ગત વર્ષે બે અને આ વર્ષે માત્ર એક એડમિશન | only on student admission in german…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના જર્મન વિભાગમાં બીએ વિથ જર્મન ભાષાના કોર્સ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું શરુ કરાયા બાદ આ વિભાગને ભવિષ્યમાં તાળા મારવા પડે તેવી  સ્થિતિ સર્જાઈ છે.

મળતી વિગતો પ્રમાણે આ કોર્સમાં ૩૦ બેઠકો છે અને આ વર્ષે ૧ જ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે.ગત વર્ષે પણ માત્ર બે જ વિદ્યાર્થીઓ ટેસ્ટ બાદ પ્રવેશ મેળવી શક્યા હતા.જર્મન ભાષા જાણનારાઓની એક તરફ માગ વધી રહી છે ત્યારે એન્ટ્રન્સ ટેસ્ટનો નિયમ  આ વિભાગમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરી રહ્યો છે.

વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટની જગ્યાએ અગાઉની જેમ વિદ્યાર્થીઓનું મેરિટ અને સ્ક્રિનિંગ કરીને  પ્રવેશ આપવા માટે ફેકલ્ટી ડીન સમક્ષ રજૂઆત કરી છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ટેસ્ટના આકરા ધારા ધોરણોના કારણે જર્મન ભાષા શીખવા માગતા વિદ્યાર્થીઓ ટેસ્ટ પાસ કરી શકતા નથી અને પ્રવેશથી વંચિત રહી જાય છે તો બીજી તરફ વિભાગને વિદ્યાર્થીઓ મળતા નથી.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા જર્મન વિભાગમાં ભણાવવાના મુદ્દે ઉહાપોહ થયો હતો અને પ્રવેશ આપવા પર સવાલો ઉઠયા હતા અને એ પછી એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશનો નિયમ લાગુ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Accused’s discharge application reject…

૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Accused's discharge application reject...

૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર | india fdi in 2025

પાટડીના ખારાઘોડામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | 3 people caught gambling in Kharaghoda Patdi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ગણેશજીનો મહિમા વર્ણવતી 50 જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે | 50 menu scripts on l…

9 months ago
ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી | Degree course in Aeronautical…

1 year ago
ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News