gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી નવા શૈક્ષણિક વર્ષથી હાયર પેમેન્ટ ધોરણે બે નવા ડિગ્રી કોર્સ શરુ કરશે.જેમાં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ એમએસસી ઈન ડેટા સાયન્સ અને બે વર્ષના એમએસસી ઈન એડવાન્સ કોમ્પ્યુટિંગનો સમાવેશ થાય છે.આ બંને કોર્સમાં એન્ટ્રન્સ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ જીકાસની સાથે યુનિવર્સિટી પોર્ટલ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.

ફેકલ્ટીના ડીન પ્રો.વિપુલ કલમકરે જાણકારી આપતા કહ્યું હતું કે, પાંચ વર્ષનો ડેટા સાયન્સના કોર્સનું સંચાલન સ્ટેટેસ્ટિક વિભાગ દ્વારા થશે.જેમાં ૬૦ બેઠકો પર ધો.૧૨ પછી એન્ટ્રન્સ  ટેસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે.આ કોર્સમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્કિલ્સ, એઆઈ અને મશિન લર્નિંગ, બિગ ડેટા એન્ડ ડેટા એન્જિનિયરિંગ સિસ્ટમ તથા એનાલિટિકલ એન્ડ ડિસિઝન સાયન્સ જેવા વિષયો  ભણાવવામાં આવશે.વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે ઈન્ડસ્ટ્રિઝમાં પ્રેક્ટિકલ તાલીમની પણ તક મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બે વર્ષના એમએસસી ઈન એડવાન્સ કોમ્પ્યુટિંગ કોર્સનું સંચાલન બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વિભાગ દ્વારા કરાશે.જેમાં વિદ્યાર્થીઓને સોફ્ટવેર એન્જિનિયરિંગ, સિસ્ટમ એન્જિનિયરિંગ, ક્લાઉડ પ્લેટફોર્મ એન્જિનિયરિંગ, સાયબર સિક્યુરિટી, એઆઈ એન્જિનિયરિંગ  જેવા વિષયો ભણાવાશે.પીએચડી કે એડવાન્સ રિસર્ચ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ મદદગાર સાબિત થશે.આ કોર્સમાાં ૧૭ રેગ્યુલર અને ૩ સ્પેશ્યલ બેઠકો રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
GUJARAT

June 14, 2026
વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

Next Post
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains...

ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi…

ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi...

હેલ્થ પોલિસીમાં ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયદેઃ હાઈકોર્ટ | Imposing a time limit for fil…

હેલ્થ પોલિસીમાં ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયદેઃ હાઈકોર્ટ | Imposing a time limit for fil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

4 months ago
અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે? તો ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Online…

9 months ago
અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News