gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના નવા બિલ્ડિંગના પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ થયો હોવાથી હજી પણ આ બિલ્ડિંગનું કામ અધુરુ છે.નવા શૈક્ષણિક  વર્ષમાં પણ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય નવા બિલ્ડિંગમાં શરુ નહીં થઈ શકે.

અત્યારની પોલીટેકનિક કોલેજના વર્તમાન કેમ્પસમાં જ નવું બિલ્ડિંગ બની રહ્યું છે.૨૦૨૨ના વર્ષમાં તેનું કામ શરુ કરવામાં આવ્યું હતું.બે વર્ષમાં બાંધકામ પુરુ થવાનો અંદાજ હતો પણ યુનિવર્સિટી હેડ ઓફિસ અને પોલીટેકનિકના સત્તાધીશોની ખેંચતાણના કારણે બિલ્ડિંગ બનવામાં બે વર્ષનો વિલંબ થયો છે.ગ્રાઉન્ડ ફ્લોર એન બીજા પાંચ માળ ધરાવતા બિલ્ડિંગનું બાંધકામ પૂરુ થઈ ગયું છે પણ ફર્નિચર અને ઈલેક્ટ્રિકલ કામગીરી હજી બાકી છે.આ માટેના ટેન્ડર પણ હજી બહાર પડાયા નથી.આમ બિલ્ડિંગ તૈયાર થતા બીજા ૬ થી ૮ મહિનાનો સમય લાગશે.ત્યાં સુધી વિદ્યાર્થીઓને જૂના બિલ્ડિંગમાં જ ભણવું પડશે.

સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં બિલ્ડિંગ પાછળ ૨૫ કરોડનો ખર્ચ થઈ ચૂકયો છે.ફર્નિચર અને વાયરિંગ પાછળ બીજા બે થી ત્રણ કરોડ રુપિયા ખર્ચાશે.નિયત મર્યાદામાં પ્રોજેકટ પૂરો નહીં થવાથી બજેટમાં બે થી ત્રણ કરોડ રુપિયાનો વધારો થયો છે.યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આ પ્રકારના પ્રોજેકટ સમયસર પૂરા થયા નથી.

એક્સ્ટેન્શન અપાયા પછી પણ 

આર્ટસના ગુંબજ અને ઈમારતનું રિસ્ટોરેશન હજી પૂરુ થયું નથી

યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતહાસિક ગુંબજ અને ઈમારતના રિસ્ટોરેશનની કામગીરી પણ એક્સ્ટેન્શન અપાયા પછી પણ હજી પૂરી નથી થઈ.આ કામગીરી પાછળ લગભગ ૬ કરોડ રુપિયાનો ખર્ચ થઈ ચૂકયો છે.પહેલા આ રિસ્ટોરેશન ઓગસ્ટ-૨૦૨૫માં પૂરુ થવાનું હતું પણ સૂત્રોનું કહેવું છે કે, ગુંબજની અંદરના ભાગમાં અને તેની નીચે આવેલા મહર્ષિ અરવિંદ હોલમાં રિસ્ટોરેશનની જરુર હોવાથી જાન્યુઆરી સુધી કામગીરીને લંબાવવામાં આવી હતી.ચોમાસાની સિઝન લાંબી ચાલી હોવાથી પણ થોડા સમય માટે કામ વિલંબમાં પડયું હતું.જોકે હવે જાન્યુઆરીની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે પણ રિસ્ટોરેશન પૂરુ થવામાં હજી એક મહિનાનો સમય લાગશે તેમ કહેવાઈ રહ્યું છે.

પોલીટેકનિકના નવા બિલ્ડિંગની ખાસિયતો

–ગ્રીન બિલ્ડિંગ હોવાથી પૂરતો હવા ઉજાસ

–ફાયર ફાઈટિંગ ઈક્વિપમેન્ટથી સજજ

–રેન વોટર હાર્વેસ્ટિંગ

–ભવિષ્યમાં સોલર પેનલ લગાવાશે

–કોન્ફરન્સ રુમ અને લેબોરેટરીઓ

–વિદ્યાર્થીઓ માટે ઓપન સીટિંગ એરિયા

ફાર્મસી ફેકલ્ટીનું નવુ બિલ્ડિંગ પણ પૂરેપૂરુ કાર્યરત થયું નથી

યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝામાં ૧૫ કરોડ રુપિયાના ખર્ચે ફાર્મસી ફેકલ્ટીનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.આ બિલ્ડિંગને ફેકલ્ટીને દોઢ વર્ષ પહેલા સુપરત કરી દેવામાં આવ્યું હતું.જોકે હજી સુધી ફેકલ્ટી સંપૂર્ણપણે નવા બિલ્ડિંગમાં કાર્યરત થઈ નથી.ફેકલ્ટીના જૂના બિલ્ડિંગમાંથી લેબોરેટરીઓને તબક્કાવાર નવા બિલ્ડિંગમાં ખસેડવામાં આવી રહી છે તો વિદ્યાર્થીઓના કેટલાક લેકચર પણ અહીંયા લેવાય છે.આમ છતા ફેકલ્ટી નવા બિલ્ડિંગમાં સંપૂર્ણ રીતે આગામી શૈક્ષણિક વર્ષથી જ કાર્યરત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …
GUJARAT

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

April 12, 2026
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …
GUJARAT

પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

April 12, 2026
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…
GUJARAT

સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…

April 12, 2026
Next Post
૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam...

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig...

ભારતમાં ટોચનાં ૧૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે ૪૪ ટકા જમીન | Top 10 per cent rural households control 44…

ભારતમાં ટોચનાં ૧૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે ૪૪ ટકા જમીન | Top 10 per cent rural households control 44...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

7 months ago
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

1 year ago
પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…

પાકિસ્તાની પ્રેમી જોડું સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પરિવારને પ્રેમસંબંધ નહોતો મંજૂર, હવે શું થશે? |…

6 months ago
2023-24માં સરકારે ક્રિપ્ટોમાંથી આવકવેરાના રૂપમાં રૂ. 437 કરોડ વસૂલ્યા | In 2023 24 the government co…

2023-24માં સરકારે ક્રિપ્ટોમાંથી આવકવેરાના રૂપમાં રૂ. 437 કરોડ વસૂલ્યા | In 2023 24 the government co…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News