gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,,સયાજીગંજની હોટલમાં રોકાયેલા ૨૭ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની પાસેથી મળેલા બંને મોબાઇલ ફોન લોક હોઇ એફ.એસ.એલ.ની મદદ લેવાઇ છે. મોબાઇલ ખૂલ્યા  પછી તેણે છેલ્લે કોની સાથે વાત કરી, તે જાણી શકાશે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના વિજાપુર દલવાડા ગામે લુહાર ફળિયામાં રહેતા ૨૭ વર્ષના જયેન્દ્રકુમાર કમલસિંહ લુહાર ગત છઠ્ઠી તારીખે સવારે ૮ વાગ્યે સયાજીગંજની સાંઇકૃપા હોટલમાં રૃમ નંબર ૩૦૬ માં એક દિવસ માટે રોકાયો હતો.  પરંતુ, બીજા દિવસે સવાર સુધી તેણે ચેક આઉટ નહીં કરતા રિસેપ્શનિસ્ટને શંકા ગઇ હતી. તેણે રૃમમાં જઇને ચેક કરતા જયેન્દ્રએ દરવાજો ખોલ્યો નહતો. જેથી, પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને ફાયરબ્રિગેડની મદદથી દરવાજો તોડતા  જયેન્દ્રએ પંખા પર દુપટ્ટા વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેના મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પી.એસ.આઇ. ડી.વી. પાટિલે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જયેન્દ્ર એકનો એક પુત્ર હતો. તેની પત્ની સગર્ભા છે. ત્રણ દિવસ  પહેલા તે ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે, મને પેટ્રોલ  પંપ પર નોકરી મળી છે. જયેન્દ્રએ કયા કારણોસર ગળા ફાંસો ખાધો, તે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આર્થિક સંકડામણ, બેરોજગારી અને ગૃહ કલેશ જેવી શક્યતાઓ અંગે તપાસ કરી રહી છે.

યુવકના પર્સમાં માત્ર ૧૦૦ રૃપિયા જ  હતા

વડોદરા

યુવકની બેગમાંથી એક યુવતીનું આધાર કાર્ડ મળી આવ્યું છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તેના પર્સમાંથી માત્ર ૧૦૦ રૃપિયા જ મળ્યા છે. કોઇ ચિઠ્ઠી મળી નથી. જે દુપટ્ટાથી તેણે ફાંસો ખાધો  હતો.તે દુપટ્ટો તે પોતાની બેગમાં સાથે લઇને આવ્યો હતો.

રૃમ લેવા આવ્યો ત્યારે જ વ્યથિત લાગતો હતો

વડોદરા

પોલીસે આપઘાતના બનાવ અંગે તપાસ કરી હોટલના સ્ટાફની પૂછપરછ કરી હતી. જયેન્દ્ર હોટલમાં રૃમ લેવા આવ્યો ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર હાજર કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે, તે આવ્યો ત્યારે  જ ેતેની બોડી લેન્ગવેજ પરથી તે વ્યથિત  લાગતો હતો. સાંજે જ રૃમ ચેક આઉટ કરવાનું તેણે કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
Next Post
ભારતમાં ટોચનાં ૧૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે ૪૪ ટકા જમીન | Top 10 per cent rural households control 44…

ભારતમાં ટોચનાં ૧૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે ૪૪ ટકા જમીન | Top 10 per cent rural households control 44...

૪૨ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાંખી હતી કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં ભાજપે ૧૯માંથી ૧૬ વોર્ડમાં પેનલો …

૪૨ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાંખી હતી કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં ભાજપે ૧૯માંથી ૧૬ વોર્ડમાં પેનલો ...

છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste…

છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો | Limbdi DYSP raids gambling club in Kh…

ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો | Limbdi DYSP raids gambling club in Kh…

11 months ago
ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

12 months ago
આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

9 months ago
ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News