gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષ સમાપ્ત થવાને હજુ એક મહિનાની વાર છે ત્યારે વીજ સંચાલિત વાહનોનો રજિસ્ટ્રેશન આંક વર્તમાન એટલે કે ૨૦૨૫ના વર્ષમાં પહેલી જ વખત વીસ લાખને પાર કરી ગયો છે. દરેક પ્રકારના વીજ વાહનો માટે દેશમાં આકર્ષણ વધી રહ્યાનું વીજ સંચાલિત વાહનોના વેચાણ આંક પરથી કહી શકાય છે.

વીજ સંચાલિત વાહનો માટે સરકાર તરફથી નીતિવિષયક ટેકા અને  સારા પ્રોડકટસની  ઉપલબ્ધતાથી વીજ વાહનોના સ્વીકારમાં વધારો થઈ રહ્યો છે. 

વર્તમાન વર્ષના ૨૫ નવેમ્બર સુધીમાં દરેક પ્રકારના ઈ-વ્હીકલ્સનો વેચાણ આંક ૨૦ .૦૨લાખ રહ્યો છે જે ૨૦૨૪ના આ ગાળા સુધીમાં ૧૯.૫૦ લાખ રહ્યો હતો. 

વીજ વાહનો માટેની નીતિમાં વારંવાર ફેરબદલ છતાં, માગમાં મજબૂતાઈ રહી છે. બેટરી ખર્ચમાં ઘટાડા, ચાર્જિગ નેટવર્કમાં વધારા અને આકર્ષક પ્રોડકટસને કારણે માગમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિક ડીલરે જણાવ્યું હતું.

વીજ વાહનોમાં સૌથી વધુ વેચાણ ટુ વ્હીલર્સનું જોવા મળ્યું છે. વાહનના ડેટા પ્રમાણે વીજ વાહનોના રજિસ્ટ્રેશનમાં ઈ-ટુ વ્હીલર સેગમેન્ટનો આંક સૌથી ઊંચો છે. વર્તમાન વર્ષમાં વીજ વાહનના કુલ વેચાણમાં ૫૭ ટકા હિસ્સો ઈ-ટુ વ્હીલર્સનો રહ્યો છે.

ગયા વર્ષ વીજ વાહનોના વેચાણમાં ૨૭ ટકા વૃદ્ધિ જોવા મળી હતી જે વર્તમાન વર્ષમાં ૧૫થી ૧૬ ટકા જોવા મળવા અપેક્ષા છે. ટુ વ્હીલર્સ ઉપરાંત વીજ સંચાલિત  થ્રી તથા ફોર વ્હીલર્સમાં પણ આકર્ષણ રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

૨૦૨૪માં ૧૧.૫૦ લાખની સરખામણીએ વર્તમાન વર્ષમાં ટુ વ્હીલર્સનું વેચાણ અત્યારસુધી સાધારણ ઊંચુ રહી ૧૨ લાખ સુધી પહોંચી ગયું છે.જ્યારે થ્રી વ્હીલર્સનો વેચાણ આંક ૬.૯૦  લાખ રહ્યો છે જે ૨૦૨૪માં ૬.૯૧ લાખ રહ્યો હતો.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat...

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i...

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

10 months ago
ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 | Sensex rises 260 points to 80 502 at the end of th…

ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 | Sensex rises 260 points to 80 502 at the end of th…

1 year ago
વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

6 months ago
જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News