gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં કોતવાલી વિસ્તારમાં મંગળવારે બપોરે એક બાદ એક 5 વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. કોતવાલી વિસ્તારના મોહલ્લા જાહિદીયાનમાં બુઢાના ગેટ ચોકીની સામે જ ગલીમાં આવેલા એક મહિનામાં આ વિસ્ફોટ થયો. એક બાદ એક પાંચ બ્લાસ્ટ થયા. બ્લાસ્ટ એટલા જોરદાર હતા કે સમગ્ર વિસ્તાર અવાજ સંભળાયો. વિસ્ફોટક સામગ્રી ગંધક અને પોટાશમાં બ્લાસ્ટ થવાના કારણે મકાનની છત અને દીવાલો ઉડી ગઈ. આ દરમિયાન આસપાસનો સમગ્ર વિસ્તારના મકાનોમાં પણ નુકસાન થયું અને ઈંટો વિખેરાઈ ગઈ. હાલ, એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી લીધી છે.

કોતવાલીમાં બુઢાના ગેટ ચોકીની સામે મોહલ્લા જાહિદીયાનમાં શાદાબ અને શાહીનનું મકાન છે. બંને ભાઈ ઈ-રિક્ષા ચલાવવા અને લગ્ન સમારોહમાં આતશબાજીનું કામ કરે છે. આ લોકોએ ઘરની છત પર વિસ્ફોટક ભરી રાખ્યા હતા અને કેટલાક ફટાકડા પણ સૂકવ્યા હતા. મંગળવારે અંદાજિત 11:45 વાગ્યે અચાનક વિસ્ફોટક સામગ્રીમાં ધમાકા થયા.

બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. થોડી જ વારમાં પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમો ઘટના સ્થળે પહોંચી. આ દરમિયાન મકાન માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. પોલીસે ફોરેન્સિક ટીમ પણ બોલાવી લીધી. ફોરેન્સિક ટીમો આવતા જ ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી દેવાઈ. હાલ, ઘરેથી કેટલીક વિસ્ફોટક સામગ્રી અને ફટાકડા મળી આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

Next Post
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી

'અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ...', શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં સવાલ પૂછાયો, તો વિપક્ષી મહિલા નેતાના જવાબે દિલ જીતી લીધા | sp…

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં સવાલ પૂછાયો, તો વિપક્ષી મહિલા નેતાના જવાબે દિલ જીતી લીધા | sp...

હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

3 weeks ago
એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected

4 months ago
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

2 months ago
‘એક કરોડ આપો તો જ…’, પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી | daughter demands …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News