gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એક કરોડ આપો તો જ…’, પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી | daughter demands …

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
‘એક કરોડ આપો તો જ…’, પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી | daughter demands …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં એક બાળકીએ પિતા સાથે રહેવા માટે એક કરોડ રુપિયાની માંગ કરતાં કોર્ટ પણ ચોંકી ગઈ છે. બાળકીની કસ્ટડીને લઈને સુપ્રીમ કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. તેમા બાળકીની નાણાંકીય માંગના કારણે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી અને બાળકીની માતાની આકરી ઝાટકણી કાઢીને તેને ચેતવણી આપી હતી. 

સુપ્રીમ કોર્ટે માતાને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે બાળકીના આ વલણને લઈને તેની માતાને ચેતવણી આપતા જણાવ્યું કહ્યું કે, ‘તમે બાળકીની માનસિકતા બગાડી રહ્યા છો અને ભવિષ્યમાં તે તમને જ નુકસાન કરશે.’ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર ગવઈ અને કે. વિનોદની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. બાળકીના પિતાના વકીલે જણાવ્યું હતું કે, નીચલી કોર્ટે બાળકીની કસ્ટડી પિતાને આપી હતી, પરંતુ માતાએ હજી સુધી બાળકીને પિતાના હવાલે કરી નથી. 

આ પણ વાંચોઃ બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણીપંચનો આદેશ જાહેર

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

તેમણે જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં પણ આ મામલાને પડકારવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત પિતાએ હાઇકોર્ટમાં માતાએ કોર્ટનો તિરસ્કાર કર્યાનો કેસ કર્યો હતો તે પણ ફગાવી દેવામાં આવ્યો. હવે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. 

બાળકીએ પિતા પર કર્યો હુમલો

સુનાવણી દરમિયાન પિતાના વકીલે કોર્ટને જણાવાયું હતું કે, બાળકીએ કોર્ટના આદેશને અવગણીને પિતા સાથે જવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે, મારી માતાને હેરાન કરી રહ્યા છો અને તમે મારી માતા સામે કેસ કર્યો છે. આ સિવાય બાળકીએ પોતાના પિતા પર દંડાથી હુમલો કર્યો હતો. બાળકીની માતાએ શાળાના દસ્તાવેજોમાંથી પણ બાળકીના પિતાનું નામ દૂર કરી દીધું છે. 

આ પણ વાંચોઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર

કોર્ટે માતાને આપી ચેતવણી 

ત્યાર બાદ, કોર્ટે માતાને આકરી ચેતવણી આપી છે કે તમે તમારા છૂટાછેડાના કેસમાં બાળકીને બિનજરુરી રીતે ખેંચી રહ્યા છો. ભવિષ્યમાં આ તમને જ ભારે પડશે. કોર્ટે છેવટે બંને પક્ષોની સંમતિથી આ મામલો મીડિએશન માટે મોકલી આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર ક…

જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર ક...

બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણી પંચનો આદેશ | nationwide voter verificati…

બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણી પંચનો આદેશ | nationwide voter verificati...

જામનગર નજીક શાપર વિસ્તારમાં આવેલી 100 વીઘા જેટલી સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરાવવા માટે તંત્રનું મેગ…

જામનગર નજીક શાપર વિસ્તારમાં આવેલી 100 વીઘા જેટલી સરકારી ગૌચરની જગ્યા ખુલ્લી કરાવવા માટે તંત્રનું મેગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

2 months ago
ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

1 year ago
વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ | 2282 bottles of liquor hidden in a…

વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ | 2282 bottles of liquor hidden in a…

9 months ago
ટોય કારમાં બોમ્બ ફિટ કરીને દિલ્હીમાં વિસ્ફોટોનું કાવતરું | Conspiracy to cause explosions in Delhi b…

ટોય કારમાં બોમ્બ ફિટ કરીને દિલ્હીમાં વિસ્ફોટોનું કાવતરું | Conspiracy to cause explosions in Delhi b…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News