gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kasganj Mass Suicide: કાસગંજના અમાનપુર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય સત્યવીર છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાનમાં રહીને વેલ્ડિંગની દુકાન ચલાવતા હતા. છેલ્લા ચાર દિવસથી તેમની દુકાન બંધ હતી અને શટર પણ ખુલ્યું નહોતું. શનિવારે સાંજે જ્યારે કેટલાક ગ્રાહકો દુકાને આવ્યા અને અંદર ડોકિયું કર્યું, ત્યારે સત્યવીરનો મૃતદેહ ફાંસીએ લટકતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા અંદરથી સત્યવીરની પત્ની રામશ્રી(50), પુત્રી પ્રાચી(12), અમરવતી(10) અને પુત્ર ગિરીશ(10)ના મૃતદેહ એક જ પલંગ પર પડેલા મળી આવ્યા હતા.

ગંભીર બીમારી અને આર્થિક તંગી બની કારણ?

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સત્યવીરનો પુત્ર ગિરીશ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતો હતો. તેના ઈલાજ માટે સત્યવીરને મોટી રકમની જરૂર હતી, પરંતુ તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. સત્યવીરના પત્નીની બહેને જણાવ્યું કે, તે મદદ માટે ગામમાં પણ ગયા હતા, પરંતુ ક્યાંયથી આર્થિક સહાય મળી શકી નહોતી. બીમાર પુત્રની ચિંતા અને ગરીબીના કારણે સત્યવીર ભારે તણાવમાં હતા, જે આ પગલાં પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

આ પણ વાંચો: ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર

પોલીસ તપાસ અને ચોંકાવનારી આશંકા

અલીગઢ રેન્જના ડીઆઈજી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે, રૂમ અંદરથી બંધ હતો અને કોઈના બળજબરીથી પ્રવેશવાના પુરાવા મળ્યા નથી. સત્યવીરનો મૃતદેહ લટકતી હાલતમાં હતો, જ્યારે તેની પત્નીના ગળા પર ઈજાના નિશાન હતા. ત્રણેય બાળકોના શરીર પર ઈજાના કોઈ ચિહ્નો નથી. પોલીસ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે સત્યવીરે પહેલા બાળકોને ઝેર આપ્યું હશે, ત્યારબાદ પત્નીની હત્યા કરી હશે અને અંતે પોતે ફાંસી લગાવી લીધી હશે. હાલ પોલીસ તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de...

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp...

સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ | Gold Silver Pri…

સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ | Gold Silver Pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

7 months ago
રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર | 264 cans of beer found in residential buildi…

રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર | 264 cans of beer found in residential buildi…

12 months ago
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

3 months ago
‘અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય…’ સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ | socio econo…

‘અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય…’ સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ | socio econo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News