gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…
1
VIEWS
Share on FacebookShare on Twitter

LPG shortage In Gujarat: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યમાં સર્જાયેલી LPG ગેસની અછત હવે સરકારી શાળાઓ સુધી પહોંચી છે. આણંદ જિલ્લાની એક શાળાએ મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી છે.

શાળાના આચાર્યની રજૂઆત

આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા આ ગંભીર મુદ્દે લેખિત પત્ર લખવામાં આવ્યો છે. શાળાના આચાર્યે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું છે કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગેસની અછતને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો: યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ, ગુજરાતની 10000 રેસ્ટોરન્ટ સામે લટકતી તલવાર

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત 2 - image

પેનિકની સ્થિતિ અને શાળાની ચિંતા

વર્તમાન સમયમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે પ્રોપેન અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં કાપ મૂકાયો છે. આ સ્થિતિની અસર ધીરે ધીરે અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી રહી છે. આસોદર કન્યા શાળાના આચાર્યે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, મધ્યાહન ભોજનની સુચારુ વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાના સિલિન્ડરનો જથ્થો ફાળવવો અત્યંત અનિવાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…
GUJARAT

June 16, 2026
ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

Next Post
અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o...

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response ...

ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission …

6 months ago
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

8 months ago
યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું | Amba…

5 months ago
સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News