gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

યુવતીના પ્રેમલગ્નની વાતો કરવાના પગલે રૃપાલ ગામે

ભાગીને લગ્ન કરી લેનાર શખ્સના બનેવી અને તેનો ભાઇ છરી, લોખંડના પાઇપ અને ધોકા લઇ ફરી વળ્યાની ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકાના રૃપાલ ગામે કુટુંબીની દિકરીના
પ્રેમલગ્નની વાતો કરવાના પગલે યુવકના ખુનનો પ્રયાસ કરવાની સાથે તેની બહેન
, પિતા અને દાદા પર
પણ હુમલો કરવામાં આવ્યાના બનાવે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ બનાવના સંબંધે
ભાગીને લગ્ન કરી લેનાર શખ્સના બનેવી અને તેનો ભાઇ છરી
, લોખંડના પાઇપ અને
ધોકા લઇ ફરી વળ્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ શરૃ કરી હતી.

રૃપાલ ગામે રહેતા અને મજુરી કામ કરતા ૬૦ વષય અમરતભાઇ
ફુલાભાઇ રાવળે આ બનાવને લઇ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી
તરીકે ગામના જ રહેવાસી જયેશ ચંદુભઆઇ રાવળ અને વિપુલ ચંદુભઆઇ રવાળને દર્શાવવામાં
આવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી જયેશ અને વિપુલ ફરિયાદીના
કુટુંબી ભત્રીજા થાય છે. ગત રોજ ફરિયાદી ગામમાં જ રહેતા તેના પુત્ર અરવિંદના હતાં.
ત્યારે એક યુવતી આરોપી જયેશના સાળા સાથે ભાગી ગયાની વાતો કરી રહ્યા હતાં. દરમિયાન
આરોપીઓ બાઇક લઇને આવ્યા હતાં અને 
પ્રેમલગ્ન બાબતે કેમ ચર્ચા કરો છો. તેમ કહીને ગાળો બોલવા લાગતાં ફરિયાદીએ
અમારે તમારી સાથે કોઇ લેવા દેવા નથી તેમ જણાવ્યું ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને
ધોકાથી હુમલો કરી દીધો હતો.

 ફરિયાદી તથા તેના
દિકરાને માર મારવા લાગતાં બુમરાણ મચવાના પગલે અરવિંદભાઇની દિકરી જ્યોત્સના બચાવવા
આવતાં તેને પણ ધોકો મારી દીધો હતો. દરમિયાન અરવિંદભાઇનો ૨૦ વર્ષિય પુત્ર રોહિતે
આવીને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જયેશ રાવળે છરી કાઢીને તેને પેટમાં હુલાવી
દીધી હતી.

દરમિયાન પાડોશીઓ આવી જતાં આરોપીઓ ખુન કરી નાંખવાની ધમકી
દઇને નાસી છુટયા હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રોહિતને સારવારાર્થે સિવિલમાં
ખસેડાયો હતો. પોલીસે ખુનનો પ્રયાસ સહિતના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being …

પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being ...

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an...

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક જાંબુવા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ, અમદાવાદ-સુરત હાઈવે ઉપર ટ્રાફિકજામ | Fire in …

વડોદરા નજીક જાંબુવા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ, અમદાવાદ-સુરત હાઈવે ઉપર ટ્રાફિકજામ | Fire in …

6 months ago
પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ | Trustee attacked in cow shelte…

પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ | Trustee attacked in cow shelte…

9 months ago
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાશે | te…

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાશે | te…

1 year ago
બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News