gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ સિપાઇની ધરપકડ | Aftab and jail guard arrested for …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ સિપાઇની ધરપકડ | Aftab and jail guard arrested for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીથી કારમાં ભરૃચ જવા નીકળેલા યુવક યુવતીને
સુસેન સર્કલ નજીક આંતરીને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરવાના બનાવમાં સંડોવાયેલા
બે આરોપીની માંજલપુર પોલીસે ઝડપી પાડયા બાદ આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી
રિમાન્ડની માગણી કરવામાં આવતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના તા.૨૫ નવેમ્બર સુધીના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગઇકાલે ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન
ઉસ્માનભાઇ કાનીએ ફરિયાદ નોંધાવી હતી કે
, ગત ૧૨ મી તારીખે  બપોરે હું તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા
એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા ત્યારે આર્મી કેમ્પ આગળ  સ્કોર્પિયો કારના ચાલકે તેમની કારને આંતરી હતી.

આ શખ્સોએ પોલીસની ઓળખ આપી હતી અને તેમણે ફરિયાદીની ગર્લ  ફ્રેન્ડને કારમાંથી  ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા.
જ્યારે અન્ય બે આરોપીઓ ફરિયાદીને તથા તેના ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી
અમદાવાદ લઇ ગયા હતા અને સાડા ચાર લાખ રુપિયા પડાવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ગુનો
દાખલ કરી યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે.જેલ સ્ટાફ ક્વાર્ટર) અને આફતાબ નઇમ પઠાણ
(રહે.તાંદળજા)ની ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી યાજ્ઞિાક જેલ
પોલીસ (સિપાઇ)તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવે છે અને આરોપી આફતાબ તેનો
મિત્ર છે. અમદાવાદ જતી વખતે  બન્ને આરોપીએ
ફરિયાદીને તારે ૫૦ લાખ આપવા પડશે નહી તો ખોટા કેસમાં ફસાવી દઇશુ અને પીઆઇ તને ઉંધો
લટકાવીને મારશે તેવી ધમકી આપતા ફરિયાદીએ તેના ભાઇને ફોન કરી ચાર લાખ આપ્યા હતા.

આ કેસમાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર કબજે કરવાની
બાકી હોઇ તેમજ ચાર લાખ ની રોકડ અને મોબાઇલ ફોન કબજે કરવાના બાકી હોઇ અને આરોપીની
ઓળખ પરેડ કરવાની હોવાથી બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી
કરતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અકોટામાં એક લાખ લેવા આવેલા શખ્સે આરોપીના નામ જણાવ્યા

ફરિયાદી પાસેથી ચાર લાખ લીધા બાદ આરોપીઓએ બીજા દિવસે પણ પૈસાની
માગણી કરી હતી અને એક લાખ અકોટામાં આવેલા પાનના ગલ્લા પર આપી જવા જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ગલ્લો બંધ રહે છે અને જે વ્યક્તિ પૈસા લેવા
માટે આવ્યો હતો તેણે ફરિયાદીના ભાઇને તમે કેમ પૈસા આપો છો
? તેમ
પુછતા ફરિયાદીના ભાઇએ આ શખ્સને તમામ વિગતો જણાવતા આ શખ્સે જણાવ્યું હતું કે
,
આફતાબ તેમજ અન્ય શખ્સ  ચિટર
છે એટલે ફરિયાદીને આરોપીઓના પૂરા નામની જાણ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
GUJARAT

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

February 12, 2026
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …
GUJARAT

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

February 12, 2026
અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…
GUJARAT

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

February 12, 2026
Next Post
બીજાદિવસે પણ કારમાં આગનો બનાવ, સુસેન રોડ પર કાર સળગતાં ટ્રાફિકજામ | fire caught in car at manjalpur

બીજાદિવસે પણ કારમાં આગનો બનાવ, સુસેન રોડ પર કાર સળગતાં ટ્રાફિકજામ | fire caught in car at manjalpur

ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ગઠિયાએ 6.59 લાખ ટ્રાન્સફર કરી લીધા | cheating on the name of credit…

ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ગઠિયાએ 6.59 લાખ ટ્રાન્સફર કરી લીધા | cheating on the name of credit...

૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused in Rs 1…

૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused in Rs 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

6 months ago
ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

6 months ago
’24 કલાકમાં જવાબ આપો…’, DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ | indigo c…

’24 કલાકમાં જવાબ આપો…’, DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ | indigo c…

2 months ago
સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News