gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused in Rs 1…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused in Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સાવલીના ટુંડાવ ખાતે આવેલી કંપની પોલ્યુશન ફેલાવતી હોવાનો
આક્ષેપ કરી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી  ૧૫ કરોડની ખંડણી માગવાના કેસમાં
ત્રણ આરોપીઓએ જામીન અરજી મૂકતાં એડિ. ચીફ જ્યુ. મેજિ.એ ત્રણે આરોપીની જામીન અરજી
નામંજૂર કરી હતી.

ટુંડાવ ખાતે રહેતા જીતસિંહ ઉર્ફે દાઉદ રાણા તથા સુનિલ મહિડાએ
ઇન્ડો એમાઇન્સ લિ. કંપનીમાં જઈ રિપબ્લિકન પાર્ટી આફ ઇન્ડિયાના સ્ટેટ પ્રેસિડેન્ટ
આફ ગુજરાતનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. જીતસિંહ રાણાએ કંપનીના ડિરેક્ટરને ફોન
કરીને જણાવ્યું હતું કે
, ગામના લોકોએ કંપની વિરુદ્ધ પોલ્યુશનની ફરિયાદ
કરી છે. તમારે ૧૫ કરોડ આપવા પડશે જો નહીં આપો તો તમારી કંપની બંધ કરાવી દઈશું.
આરોપીઓએ એનજીટીના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે તેમ પણ જણાવ્યું હતું.

ત્યાર બાદ સયાજીગંજ વિસ્તારની હોટલમાં મીટિંગ કરી હતી.
દરમિયાનમાં આ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે જીતસિંહ ઉર્ફે દાઉદ
છત્રસિંહ રાણા (રહે. – ટુંડાવ ગામ
, અંજેસર, સાવલી) અને સુનિલ
રોહિત મહિડા (રહે. – નવજીવન સોસાયટી
, તરસાલી) તેમજ સન્ની
પ્રવીણભાઇ સોલંકી (રહે. સમા)ની ધરપકડ કરી હતી. અદાલતે અગાઉ ત્રણે આરોપીના એક
દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્યાર બાદ આરોપીઓને જેલમાં મોકલી આપવાનો આદેશ
કર્યો હતો. હાલ જેલમાં રહેલા ત્રણે આરોપીએ જામીન અરજી મૂકતાં એડિ. ચીફ જ્યુ.
મેજિ.એ ત્રણે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Next Post
60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud...

કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm...

હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain…

હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા | Woman murdered by stabbing with blunt object i…

5 months ago
અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

2 months ago
શુભેન્દુ અધિકારી કે પછી કોઈ મહિલા ચહેરો? બંગાળમાં કોને CM બનાવશે ભાજપ? 4 નામો રેસમાં | west bengal e…

2 weeks ago
સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ | The retaining wall of Gautameshwar Lake in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News