gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકને ધમકાવી રિક્ષા ચાલકે રૃા. ૧૫૦૦૦,મોબાઇલ લૂંટી લીધો | A angei ewe moni me a sü lon efoch rikshaw

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
યુવકને ધમકાવી રિક્ષા ચાલકે રૃા. ૧૫૦૦૦,મોબાઇલ લૂંટી લીધો | A angei ewe moni me a sü lon efoch rikshaw
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં પેસેન્જર બેસાડીને રસ્તામાં લૂેટી લેવાના બનાવો વધી રહ્યા છે. નિકોલમાં રહેતો યુવક મેદાની પુરી લેવા માટે વસ્ત્રાલ ગયો હતો ત્યાંથી પરત આવતી વખતે રસ્તામાં આરોપીએ તારી પાસે જેટલા રૃપિયા હોય તે આપી દે નહીતર મારવો પડશે કહીને ડરાવીને રોકડા રૃા. ૧૫,૦૦૦ તથા મોબાઇલ લૂંટી લીધો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારી પાસે જે હોય તે આપી દે નહીતર મારવો પડશે કહીને રૃપિયા પડાવી રિક્ષા લઇને નાસી ગયો

નિકોલ ખાતે રહેતા અને મેદાની પૂરી બનાવીને વેચવાનો વ્યવસાય કરતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૧૩ના રોજ નિકોલથી મેદાની પુરી લેવા માટે વસ્ત્રાલ ગયો હતો ત્યાંથી  રિક્ષામાં બેસીને પરત આવતી વખતે રસ્તામાં વિરાટનગર બ્રિજ ઉપર આરોપીએ તારી પાસે જેટલા રૃપિયા હોય તે આપી દે નહીતર મારવો પડશે કહીને ડરાવીને રોકડા રૃા. ૧૫,૦૦૦ તથા મોબાઇલ લૂંટી લીધા બાદ રિક્ષા લઇને નાસી ગયો હતો. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

June 18, 2026
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Next Post
કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st…

કારને નુકસાન કરતા કિશોરને કોઇ જોઇ જતાં ગભરાઇને ઘર છોડયું,પોલીસે શોધી કાઢ્યો | police find missing st...

કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરતા એકાઉન્ટન્ટ સામે ફરિયાદ | Complaint filed against accountant for e…

કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરતા એકાઉન્ટન્ટ સામે ફરિયાદ | Complaint filed against accountant for e...

વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 …

વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું ‘સેટિંગ’ નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ…

10 months ago
ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી

1 year ago
પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a …

4 months ago
મિત્રને બચાવવા જતાં બંનેએ ગુમાવ્યા જીવ: વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત | ​T…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News