gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા | young men record video in Mobi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં આવેલા કપડાના શો રૂમના ચેજીંગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાનો વાંધાજનક વિડીયો બનાવ્યા હોવાની  ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે યુવકની ધરપકડ કરીને તપાસ કરતા મોબાઇલમાં કેટલાંક વિડીયો મળી આવ્યા હતા. 

યુવકે ચેંજીગ રૂમમાં મોબાઇલ મુકીને સગીરાના વાંધાજનક વિડીયો શુટ કર્યા 2 - imageસેટેલાઇટમાં રહેતી મહિલા બુધવારે  બપોરના સમયે તેના પતિ અને૧૪ વર્ષની  પુત્રી સાથે પેલેડીયમ મોલમાં આવેલા મેક્સ શોરૂમમાં કપડા લેવા માટે ગયા હતા. જ્યાં તેમની દીકરી કેટલાંક કપડા પસંદ કરીને ટયલ રૂમમાં ગઇ હતી. ત્યારે થોડીવાર  બાદ તેનું ધ્યાન નીચે જતા જોયુ તો કોઇ વ્યક્તિ ફ્લોર પરથી મોબાઇલ ટ્રાયલ રૂમમાં મુકીને વિડીયો બનાવતો હતો.

જેથી સગીરાએ ફોન છીનવીને બહાર આવીને સમગ્ર બાબતે તેના માતા પિતાને કરી હતી. તેમણે મોબાઇલમાં જોતા ટ્રાયલ રૂમના ચાર વિડીયો મળી આવ્યા હતા. આ દરમિયાન  રવિ પ્રજાપતિ (રહે. મુનિસુવ્રત સોસાયટી, આદીનાનગર ઓઢવ) ફોન લેવા માટે આવ્યો હતો. જેથી સગીરાના પિતાએ તેને પકડીને ફ્લોર મેનેજરને જાણ કરી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા મોલમાં પોલીસ આવી હતી અને રવિ પ્રજાપતિની અટકાયત કરીને તેને વસ્ત્રાપુર લઇ જવાયો હતો. જ્યાં સગીરાના માતાની ફરિયાદને આધારે પોલીસે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ | Rainfall in Gujarat high…

ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ | Rainfall in Gujarat high...

ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo…

ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo...

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan's guest for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…

1 week ago
VIDEO: સ્કૂલે મુકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ, પોલીસ…

4 months ago
સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r…

11 months ago
દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News