gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in Business
0 0
0
સોનું રૂ.101500ની ટોચે : બે દિવસમાં રૂ.3000ની તોફાની તેજી: ચાંદી નરમ | Gold tops Rs 101500: Stormy r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : વિશ્વ બજારમાં  સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ઉંચામાં ૩૫૦૦ ડોલરને આંબી જતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધી હતી. અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૨૦૦૦ વધી રૂ.૧ લાખની સપાટી કુદાવી ગયા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ બે દિવસમાં રૂ.૩૦૦૦ વધ્યાહતા. વિશ્વ બજાર પાછળ અમદાવાદ સોનાના ભાવ ઉછળી ૯૯૫ના રૂ.૧૦૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૧૫૦૦ના નવા શિખરે પહોંચ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઉંચા મથાળેથી કિલોના રૂ.૫૦૦ ઘટીરૂ.૯૬૫૦૦ રહ્યા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી.  મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર રૂ.૯૮ હજારની  ઉપર ગયા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ વધી રૂ.એક લાખ ઉપર બોલાતા થયા હતા.  જીએસટી ૩  ટકા લાગુ પડતી હોય છે.  જોકે વૈશ્વિક સોનાના ભાવ ઉંચામાં ૩૫૦૦થી ૩૫૦૧ થયા પછી ઘટી નીચામાં ૩૪૧૨ થઈ ૩૪૨૯ થી ૩૪૩૦  ડોલર રહ્યાના સમાચાર હતા.  અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ તથા ફેડરલ રિઝર્વ વચ્ચે વિવાદ વધતાં વૈશ્વિક બજારોમાં  અજંપો વધતાં સોનામાં ફંડોનું સેફ હેવન બાઈંગ ચાલુ રહ્યું હતું.

 વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૩ વાળા ઘટી ૩૨.૨૨ થઈ તથા ઉંચામાં ૩૨.૯૦ થઈ ૩૨.૭૧ થી ૩૨.૭૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૯૮૭૦૩ થઈ રૂ.૯૮૦૯૦  રહ્યા હતા.  જયારે ૯૯૯ના ભાવ ઉંચામાં રૂ.૯૯૧૦૦ થઈ રૂ.૯૮૪૮૪ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી નીચામાં છેલ્લે રૂ.૯૫૬૦૭ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે બ્રેન્ટના વધી બેરલના ઉંચામાં ૬૭.૩૪ થઈ ૬૭.૦૨ ડોલર રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૭૫ થઈ ૯૬૪થી ૯૬૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૨ થઈ ૯૪૨ થી ૯૪૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૪ ટકા ઉંચકાયા હતા. દેશના ઝવેરી બજારોમાં સોનામાં ઉંચા મથાળે નવી માગ ધીમી પડતાં હવે અમુક વર્ગ નફારૂપી  સોનું વેંચવા બજારમાં આવતો થયાની ચર્ચા પણ બજારમાં સંભળતી થઈ છે.

પાકિસ્તાનમાં સોનાનો ભાવ રૂ.સવા ત્રણ લાખ

પાકિસ્તાનમાં ત્યાંના રૂપિયાના સંદર્ભમાં સોનાના ભાવ વધી રૂપિયા ૩ લાખ ૨૫ હજાર આસપાસ બોલાયાના સમાચાર હતા. ભારતના ૩૦ પૈસા સામે પાકિસ્તાનનો એક રૂપિયો ગણાય છે જ્યારે પાકિસ્તાનના એક  રૂપિયા સામે અમેરિકાના ડોલરના ભાવ ૦.૦૦૩૬ રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl…

વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl...

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet...

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country's steel imports hit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

7 months ago
પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

4 weeks ago
છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

10 months ago
ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News