gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
યુવતીએ ફ્લેટ પર બોલાવ્યો અને પછી…: અમદાવાદમાં વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગનાર 3 શખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં હનીટ્રેપનો એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પરિવારની ગેંગ ઉંમરલાયક લોકોને પ્રેમમાં ફસાવી કર્ણાવતી એન્કલેવ ખાતે ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવી ધાક ધમકીથી રૂપિયા પડાવવાનો ખેલ કરતાં હતા. અમદાવાદની રામોલ પોલીસે આજે બુધવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ગુનામાં સામેલ એક મુખ્ય સૂત્રધાર અને ત્રણ મહિલાઓ ફરાર છે. 

કેવી રીતે હનીટ્રેપમાં ફસાવતા?

સૌ પ્રથમ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉંમરલાયક માણસને શોધતા હતા. આરોપીની માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ વૃદ્ધને કોઈના કોઈ રીતે ફોસલાવી કર્ણાવતી એન્કલેવ ખાતેના એક ફ્લેટમાં બોલાવતા હતા. બાદમાં જ્યારે વૃદ્ધ ઓફિસ પહોંચે પછી નકલી પોલીસ બની ઉંમરલાયક વ્યક્તિને ડરાવતા ધમકાવતા હતા. અને ખોટા કેસમાં ફસાવવાનું કહી 20 લાખ જેટલી મોટી રકમની માંગણી કરી પૈસા પડાવતા હતા. 

પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

સમગ્ર બાબતે રામોલ પોલીસને કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે વોચ ગોઠવી આરોપીઓના હનીટ્રેપની જંજાળનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ફ્લેટ પર પહોંચી વૃદ્ધને ફસાવી 20 હજાર પડાવી લેનાર ત્રણ આરોપીઓ ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અસફાક શેખને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 20,000 રોકડા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ ફોર વ્હીલર વાહનો અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. જેની કિંમત 19 લાખથી વધુ આંકવામાં આવી છે. 

ચાર આરોપી ફરાર, શોધખોળ શરૂ

પોલીસે હનીટ્રેપનું રેકેટ સાથે સંકળાયેલા અને હાલ ફરાર થયેલા અન્ય ચાર આરોપીઓના નામ પણ જાહેર કર્યા છે, જેમાં રવિન્દ્ર કુમાર પ્રભુભાઈ હડવડિયા, ગીતાબેન રણધીરભાઈ ગોહિલ, સંગીતાબેન મુકેશભાઈ ચૌહાણ અને નાઝ ઉર્ફે કિંજલ પટેલ ખાનનો સમાવેશ થાય છે. આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો

પોલીસે આરોપીની ધરપકડ બાદ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી રવિએ પત્ની સાથે મળી ગુનામાં વપરાયેલો ફ્લેટ 8 મહિના પહેલા રાખ્યો હતો. તે સોશિયલ મીડિયાથી ઉંમર લાયક લોકોને ટાર્ગેટ કરી ઘરે બોલાવતા હતા. આરોપીઓ અગાઉથી જે વ્યક્તિને ભોગ બનાવ્યો હોય તેમની પાસેથી અન્ય વ્યક્તિનો કોન્ટેક્ટ મેળવવા હતા. જે આરોપીઓ આ રેકેટમાં સામેલ છે તેમાંથી ત્રણ આરોપીઓ પહેલાથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

April 5, 2026
આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…
GUJARAT

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

April 5, 2026
Next Post
Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara...

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ...

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr…

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware …

સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware …

8 months ago
વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી | Gujarat Marks 77th Repub…

વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી | Gujarat Marks 77th Repub…

2 months ago
લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

9 months ago
વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…

વીજ થાંભલાઓ પર ગેરકાયદે કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી | Vadodara Corporation warns a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News