gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરથી ભાગીને ગાંધીનગર આવેલી

સાથે અભ્યાસ કરતી બહેનપણીના ભાઈ સાથે જ નજર મળી ગઈ હતી ઃ સગીરના પિતાએ પણ અડપલાં કર્યા

ગાંધીનગર, :  સુરેન્દ્રનગરથી ભાગીને સગીર પ્રેમી સાથે ગાંધીનગરમાં લિવઇનમાં
રહેતી યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે. એટલું જ નહીં પ્રેમીના પિતા દ્વારા
પણ નજર બગાડીને શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.
હાલ પોલીસે ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં નાની ઉંમરમાં સગીર વયના બાળકો પણ પ્રેમ જાળમાં ફસાઈ
રહ્યા છે ત્યારે આ વખતે સુરેન્દ્રનગર ખાતે લીમડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં
અભ્યાસ કરતી યુવતી તેની બહેનપણીના ભાઈ સાથે જ પ્રેમમાં પડયા બાદ હવે તેને
પસ્તાવાનો વારો આવ્યો છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે યુવતીની બહેનપણીને
તેનો સગીર ભાઈ કોલેજ લેવા-મૂકવા જતો હતો. સગીર દરરોજ બહેનને કોલેજ મૂકવા જતો
હોવાથી યુવતી સાથે ઓળખાણ થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીતનો દોર શરૃ થયો હતો
અને સોશિયલ મીડિયાથી બંને એકબીજાના સંપર્કમાં રહેવા લાગ્યા હતા. સમય જતા બંને
પ્રેમમાં પડયા હતા. પ્રેમીની ઉંમર નાની હોવાથી બન્ને લિવ-ઈનમાં રહેવા લાગ્યાં. આ
દરમિયાન પ્રેમીના પિતાની ગાંધીનગર બદલી થતા પરિવાર સેકટર ૧૪માં રહેવા આવી ગયો હતો.
જોકે
, પ્રેમી
પંખીડા એકબીજા વિના રહી શકતા નહીં હોવાથી યુવતી સગીર પ્રેમી સાથે ગત એપ્રિલમાં
સુરેન્દ્રનગરના લીંબડીથી ભાગીને ગાંધીનગર આવી ગઈ હતી. કાયદાકીય રીતે સગીરની લગ્નની
ઉંમરમાં એક વર્ષ બાકી હોવાથી બંને જણા લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
બાદમાં પ્રેમીના પરિવારે બંનેને સ્વીકારી લેતા યુવતી સેક્ટર ૧૪માં રહેવા આવી ગઈ
હતી. લગ્નના સપના સાથે પ્રેમીની પુખ્ત થવાની રાહ જોઈને લિવ-ઇનમાં રહેવા લાગી હતી.
જોકે સગીર પ્રેમીના વર્તનમાં ફેરફાર આવ્યો હતો. ત્યારે પ્રેમીને અન્ય યુવતી સાથે
અફેર હોવાનું જાણીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ એકલતાનો લાભ
ઉઠાવી પ્રેમીના પિતાએ પણ અડપલા કરવાનું શરૃ કર્યું હતું. જેથી તે પરત ઘરે પહોંચી
હતી અને હવે આ સગીર સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 થી 81666 વચ્ચે અથડાશે | Sensex will hit between 83777 and 81666 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 થી 81666 વચ્ચે અથડાશે | Sensex will hit between 83777 and 81666 in the...

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit...

નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …

નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

10 months ago
સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

3 months ago
સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન | Demolition of more than 1…

સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન | Demolition of more than 1…

1 year ago
બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News