gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતના શખ્સે દારૂ આપ્યો હોવાનું ખુલ્યું

વરતેજ પોલીસે વિદેશી દારૂ, ઈકો કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ.૭.૯૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર: વરતેજના સોડવદર ગામની સીમમાં આવેલ વાડીમાં વરતેજ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સને રૂ.૫.૭૭ લાખના દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વરતેજ પોલીસ ગત મોડી રાત્રિના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સોદાવદર ગામની સીમમાં આવેલ વાડીમાં ઈસમોએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને દારૂની હેરાફેરી કરવાના છે. આ બાતમીના આધારે વરતેજ પોલીસે જાળીયા રોડ પર આવેલી વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની  ૪૪૪ બોટલ કિં.રૂ. ૫,૭૭,૨૦૦ સાથે અજય ગોપાભાઈ ચૌહાણ (રહે. મૂળ વરલ,તા.સિહોર,હાલ ભાવનગર), વિક્રમ ઉર્ફે વિકો ભુપતભાઈ ચૌહાણ (રહે. સોડવદર), ગોપાલ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ (રહે. સોડવદર) અને વિજય ભુપતભાઈ ચૌહાણ (રહે.ફુલસર, ભાવનગર) ને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ, ઈકો કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭,૯૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો સુરતના શખ્સે મોકલ્યો હોવાનું તેમજ ભાવનગરના બે શખ્સ ઈકો ગાડી લઈને દારૂ લેવા આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે પાંચ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

Next Post
નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …

નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for ...

મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La...

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં એક મુસ્લિમ નેતાનું નામ | BJP announces …

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા, યાદીમાં એક મુસ્લિમ નેતાનું નામ | BJP announces ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીના બળોલ ગામમાં માલધારીઓનો ખેડૂતો પર હુમલો | Maldharis attack farmers in Balol village of Limbd…

4 months ago
એવોર્ડ મેયરને આપવા વિપક્ષ ,સામાજિક કાર્યકર્તા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો | Clashes erupt as …

10 months ago
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

11 months ago
10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News