gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીના અશ્લીલ વીડિયો વાયરલ કરનારને પાંચ વર્ષની સખત કેદ | Man who made girl’s pornographic video vir…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
યુવતીના અશ્લીલ વીડિયો વાયરલ કરનારને પાંચ વર્ષની સખત કેદ | Man who made girl’s pornographic video vir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રેમજાળમાં ફસાવી વોટ્સએપ પર ફોટા મંગાવ્યા બાદ

કલોલ એડિશનલ સેશન્સ કોર્ટે ૫૦ હજારનો દંડ અને ભોગ બનનારને ૧ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો

ગાંધીનગર :  સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના અશ્લીલ
વીડિયો અને ફોટા પાડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર ધોળકાના શખ્સને કલોલની એડિશનલ
સેસન્સ કોર્ટ દ્વારા ૫ વર્ષની સખ્ત કેદ અને ૫૦
,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર યુવતીને
એક લાખ રૃપિયાનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની મળતી વિગત મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના
સાથળ ગામનો મૂળ વતની અને હાલ કલીકુંડ
,
ધોળકા ખાતે રહેતા હિરેન ઉર્ફે જીગો મનુભાઈ પટેલ સોશિયલ મીડિયા મારફતે યુવતીના
સંપર્કમાં આવ્યો હતો. તેણે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ગત ૧૫
જુલાઈ ૨૦૨૩ના રોજ તે યુવતીને અમદાવાદના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની મરજી
વિરુદ્ધ શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતીએ તેની સાથે વાત
કરવાનું બંધ કરી દીધું
, ત્યારે
હિરેને અવાર-નવાર ફોન કરીને ગાળો આપી હતી અને યુવતીના માતા-પિતાને જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં
,
વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન યુવતી પાસે નિવ ફોટા મંગાવ્યા હતા અને યુવતીની જાણ
બહાર તેના અશ્લીલ વીડિયો તથા સ્ક્રીન શોર્ટ બનાવી લીધા હતા. આ અશ્લીલ સામગ્રી
યુવતીના સગા-સંબંધીઓમાં વાયરલ કરી તેને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી
આ મામલે કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલના
એડિશનલ સેસન્સ જજ ડી.વી શાહની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ જીગ્નેશ.એચ
જોષી દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને દલીલ કરવામાં આવી હતી કે
, આરોપીએ યુવતીને
બદનામ કરવા માટે પ્રયાસ કર્યો છે. તેણીની જાણ બહાર ફોટા લઈને વાયરલ કર્યા છે
સમાજમાં વધતી આ પ્રકારની ઘટનાઓને પગલે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ. જેના પગલે
કોર્ટ દ્વારા હિરેન ઉર્ફે જીગો મનુભાઈ પટેલને પાંચ વર્ષની સખત કેદની સજા કરવામાં
આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…
GUJARAT

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

March 11, 2026
ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…
GUJARAT

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

March 11, 2026
ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone
GUJARAT

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

March 11, 2026
Next Post
ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ બહાર ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, બોમ્બ સ્ક્વોર્ડનું ચેકિંગ | High voltage drama aga…

ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ બહાર ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, બોમ્બ સ્ક્વોર્ડનું ચેકિંગ | High voltage drama aga...

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident ...

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Depu…

વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Depu…

1 month ago
માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha…

માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha…

5 months ago
વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણાનું કામ શરૃ | Voter list revision work begins in Vadodara distric…

વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણાનું કામ શરૃ | Voter list revision work begins in Vadodara distric…

4 months ago
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News