gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા પરથી એક યુવતીને મેસેજ કર્યો હતો ત્યારે તેની અદાવત રાખીને આ યુવતીના પતિએ યુવકને મળવા માટે બોલાવવા બાદ ઢોર માર્યો હતો. ત્યારબાદ ધારદાર અત્યારથી હુમલો કરતા યુવક જીવ બચાવવા માટે તેના ઘરે ભાગી ગયો હતો. હુમલા ખરો હોય તેના પીછો કર્યો હતો પરંતુ ઘરે પહોંચી જતા તેઓ પરત જતા રહ્યા હતા. યુવકે ગોરા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવતા ત્રણ હુમલાખોર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી અશોકવાટિકા સોસાયટીમાં રહેતા ધ્રુવેશભાઈ  રાજેન્દ્રભાઈ પંચાલે  ફરિયાદ નોંધાવી છે કે આઈ ટી એમ એસ એલ એસ જરોદ ખાતે અભ્યાસ કરું છું. આશરે ચાર મહિના પહેલા અમારી સાથે અભ્યાસ કરતી યુવતીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલ હતી. ત્યારે તેઓએ મારી રિક્વેસ્ટ ને સ્વીકારી મને મેસેજ દ્વારા જણાવેલ કે તું મને મેસેજ કેમ કરે છે અને હવેથી મેસેજ ના કરતો. આવું મને યુવતીએ મેસેજમાં જણાવ્યુ હતું અને આ મેસેજની વાત આ યુવતીએ તેના પતિ નામે પ્રતિક રખારીને કરી હતી. ત્યારે પ્રતીક રબારીએ પોતાની ઈન્સ્ટ આઈડી પરથી મેસેજ કરી મારા મોબાઈલ નંબરની માગણી કરેલ હતી. ત્યારે મેં આ મારો મોબાઈલ નંબર આપેલ ન હતો અને મેં જે તે સમયે આ યુવતી અને તેના પતિની ઈન્સ્ટ આઈડી બ્લોક કરી દીધી હતી. પરંતુ ગઈ તારીખ 24 ડિસેમ્બરના આશરે 6.30 વાગ્યાની આસપાસ આ યુવતી પતિએ મને ફોન કરીને જણાવેલ કે મારે તેને મળવું છે, તું ક્યાં મળીશ.  ત્યારે મે તેને જણાવેલ કે હું અત્યારે લગ્ન પ્રસંગમાં છું. આવતીકાલે મળીશ અને ગઈ 15 ડિસેમ્બર ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ યુવતીના પતિએ મારા મોબાઈલ પર મેસેજ કરેલ અને જણાવેલ કે તારે મળવું પડશે નહીં તો આવતીકાલે કોલેજમાં આવીને મારીશ. ત્યારે મેં ગઈ 15 ડિસેમ્બરના યુવતીના પતિને મારા મોબાઈલ પરથી ફોન કરી અને મારે ક્યાં મળવા આવવાનું છે તેમ પૂછતા તેણે ગોરવાના દશામા ચાર રસ્તા ખાતે ઉભો છું અને પછી હું મારા મિત્ર વૈભવ શિવમ અને નીતિન ની સાથે માનવ હોસ્પિટલ પાસે જઈ ઉભા હતા. 10 થી 15 મિનિટ આ યુવતીના પતિની રાહ જોઈ પણ તે આવ્યા ન હતા. મેં તેને સામેથી ફોન કરી કે આવો છે એવું પૂછે ત્યારે તેણે મને જણાવેલ કે 10 મિનિટમાં આવું છું. ત્યારબાદ બે ઈસમ એક એકટીવા લઈ ત્યાં આવેલ હતા. તે વખતે એકટીવા ચાલક મારી સાથે વાતચીત કરવા લાગેલ તે વખતે આ ચાલક સાથે આવેલ ઈસમેં મને નીચે પાડી દઈ માર માર્યો હતો. ત્યારે એક અન્ય ઈસમ પણ આવેલ અને તે પણ મને માર માર્યો હતી. ત્યારે યુવતીના પતિએ તેના હાથમાં ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો. મારા માથામાંથી લોહી નીકળતા હું તેઓના વધુ મારથી બચવા માટે મારા ઘર તરફ દોડીને જતો હતો. ત્યારે આ ત્રણ ઈસમો મારી પાછળ આવેલ અને હું મારા ઘરે પહોંચી જતા આ ઈસમો ત્યાંથી જતા રહેલ અને ત્યારબાદ મને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગોરવા પોલીસે યુવકની ફરિયાદના આધારે માર મારના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તેમને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…
GUJARAT

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…

May 10, 2026
‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…
GUJARAT

‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…

May 10, 2026
વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…
GUJARAT

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…

May 10, 2026
Next Post
GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ...

મંદિરના ખોદકામ સમયે 30 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસની દોડધામ | Va…

મંદિરના ખોદકામ સમયે 30 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસની દોડધામ | Va...

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ‘શોખ’ થી ખવાતી આ વસ્તુઓ પર વિદેશમાં છે પ્રતિબંધ, નામ જાણી જ ચોંકશો | Popular indian foods banned in foreign countries samosa mustard oil chyawanprash ghee tomato ketchup

10 months ago
ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh…

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh…

4 weeks ago
કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…

કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન | People are troubled by the filth everywhere in…

8 months ago
વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

વડોદરા કોર્પોરેશને ઠેરઠેર ખોદેલા ખાડા જીવલેણ બની રહ્યા છે,યુવકના માેત બાદ ગાયનું રેસ્ક્યૂ | The pits…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News