gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો | Man caught for raping and physicall…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો | Man caught for raping and physicall…
1
VIEWS
Share on FacebookShare on Twitter

યુવતી સાથે દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતારી લેનાર  પરિણીત પુરુષ દ્વારા તેને  હેરાનગતિ કરવામાં આવતા યુવતીના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ પણ યુવતી સાથે જબરજસ્તી કરતા આરોપી સામે જવાહર નગર  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

શહેર નજીકના એક ગામમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું 18 વર્ષની હતી. ત્યારે સ્કૂલે જતા આવતા મને  પંકજ દિલપીસિંહ મકવાણા રસ્તામાં અવાર -નવાર રોકી  પ્રેમ સંબંધ બાંધવા માટે જણાવતો હતો. પરંતુ તે પરિણીત હોઇ મેં તેને ના  પાડી હતી. બે વર્ષ પહેલા હું ઘરે એકલી હતી. મારા પરિવારજનો બહાર ગામ ગયા હતા. ત્યારે પંકજ મારા  ઘરે પાછળના ભાગેથી આવ્યો હતો અને તેણે મને અચાનક બાથ ભરી લીધી હતી. ત્યારબાદ મને ડરાવી મારી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. મને ખબર ના પડે તે રીતે તેણે આ દુષ્કર્મનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તે મને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર – નવાર ધમકાવતો હતો. ત્યારબાદ મારા લગ્ન થઇ ગયા હતા. પરંતુ, પંકજ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને  હેરાન કરતો હોઇ મારા  પતિને જાણ થઇ જતા મારા છૂટાછેડા થઇ  ગયા હતા. ત્યારથી  હું  પિયરમાં રહેતી હતી. ત્યારબાદ  પણ પંકજ અવાર -નવાર મને હેરાન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધતો હતો. તે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય  પણ કરતો હતો. જેના ફોટા અને વીડિયો તેણે લઇ લીધા હતા.

મેં આ ત્રાસથી કંટાળીને મારી માતાને વાત કરતા અમે પંકજના ગામના  સરપંચના પતિ પ્રવિણસિંહ મકવાણાને મળતા  તેઓએ પણ એવું કહ્યું કે, તમે ફરિયાદ કરશો તો કોઇ ફાયદો થાય નહીં. પોલીસને અમે મળીને કેસ દબાવી દઇશું. જો છોકરીના બીજા લગ્ન કરવા હોય તો જૂનો બનાવ ભૂલી જાવ. જવાહર નગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એન. પરમારે આ અંગે ગુનો દાખલ કરી આરોપી  પંકજ દિલીપસિંહ મકવાણાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan…

બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan...

પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of …

પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused of selling liquor under the guise of ...

ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura…

ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

8 months ago
૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

7 months ago
તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

1 year ago
VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

VIDEO: કિશ્તવાડમાં આભ ફાટ્યા બાદ વિનાશના દૃશ્યો ધ્રૂજાવી દે તેવા, 50થી વધુના મોત, 200 ગુમ | VIDEO: S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News