gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુવરાજ, ઉથપ્પા, સોનુ સૂદ, મિમિ ચક્રવર્તીની આઠ કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 8 crores of Yuvr…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
યુવરાજ, ઉથપ્પા, સોનુ સૂદ, મિમિ ચક્રવર્તીની આઠ કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 8 crores of Yuvr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 1એક્સબેટના કેસમાં ઈડીની કાર્યવાહી

– સટ્ટાબાજી-જુગાર પ્લેટફોર્મને પ્રોત્સાહન સજાપાત્ર ગુનો: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, સેલિબ્રિટીઝને ઇડીની ચેતવણી

નવી દિલ્હી : ઈડીએ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, મોડલ ઉર્વશી રૌતેલા, નેહા શર્મા, અભિનેતા સોનુ સૂદ, અંકુર હાજરા, અભિનેત્રી મિમિ ચક્રવર્તીની કુલ મળીને આઠ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. એજન્સીએ વનએક્સબેટ નામની બેટિંગ એપ કંપનીના કેસમાં આ કાર્યવાહી કરી છે. બેટિંગ એપ પર આરોપ છે કે તેણે મોટા પાયે ટેક્સની ચોરી કરી છે અને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ કંપનીની વેબસાઈટ ૭૦ જેટલી ભાષાઓમાં સર્વિસ આપે છે. અત્યાર સુધીમાં આ કેસમાં ૧૯ કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.

ઓનલાઈન સટ્ટો રમાડતી એપ વનએક્સબેટના કેસમાં ઈડીએ ક્રિકેટર્સ, એક્ટર્સ અને મોડલ્સ પર કાર્યવાહી કરી છે. ક્રિકેટર યુવરાજ સિંહની ૨.૫ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. ઉર્વશી રોતેલાના માતા મીરા રોતેલાના નામે રજિસ્ટર થયેલી ૨.૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ છે. ક્રિકેટર રોબિન ઉથપ્પાની ૮.૨૬ લાખ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. એક્ટર સોનુ સૂદની એક કરોડની, મિમિ ચક્રવર્તીની ૫૯ લાખની, બંગાળી અભિનેતા અંકુશ હાજરાની ૪૭ લાખની અને મોડલ નેહા શર્માની ૧.૨૬ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ઈડીએ ગેરકાયદે બેટિંગ એપના મુદ્દે તપાસ કરી હતી. વનએક્સબેટ નામનું પ્લેટફોર્મ ૧૮ વર્ષથી દુનિયાભરમાં સટ્ટો રમાડે છે. વૈશ્વિક સ્તરે એ કામ કરે છે. એમાં ગેરકાયદે પૈસાની હેરાફેરી થઈ હોવાનો આરોપ લાગ્યો હતો. અગાઉ ઈડીએ ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. હવે વધુ આઠ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ છે. તપાસ એજન્સીએ સેલિબ્રિટિઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને તાકીદ કરી છે કે ગેરકાયદે સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું તે સજાપાત્ર ગુનો છે. કોઈ પણ વ્યક્તિ ગેરકાયદે સટ્ટાને પ્રોત્સાહન આપશે તો તેની સામે કાર્યવાહી થશે.

એજન્સીના સૂત્રોએ કહ્યું હતું કે આ તમામ સેલિબ્રિટિઝના નિવેદનો લેવામાં આવ્યા હતા. કલાકો સુધી તેમની પૂછપરછ કરાઈ હતી. એજન્સીને તેમનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને ખુલાસો યોગ્ય લાગ્યો ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સંપત્તિમાં આ મની લોન્ડરિંગ હેઠળ ગેરકાયદે સંપત્તિ ગણવામાં આવી છે. એજન્સીએ એવું પણ કહ્યું હતું કે આ સેલિબ્રિટીઝ સાથે કરારો થયા હતા ત્યારે તેમને જાણ હતી કે આ પ્લેટફોર્મ ગેરકાયદે બેટિંગ કરે છે. એન્ડોર્સમેન્ટ વિદેશી સંસ્થાઓના માધ્યમથી મળેલા પેમેન્ટથી કરવામાં આવ્યું હતું. ફંડનો સ્ત્રોત અને ગેરકાયદે સટ્ટાની એક્ટિવિટી છુપાવવા માટે સેલિબ્રિટિઝને પ્રમોશન માટે રોકવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in…

ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in...

ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત | One sided victory of President Vice Presi…

ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત | One sided victory of President Vice Presi...

વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni…

વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000નો ઉછાળો : ક્રૂડમાં ઘટાડો

સોનામાં રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000નો ઉછાળો : ક્રૂડમાં ઘટાડો

1 year ago
ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

1 year ago
મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે

મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે

11 months ago
લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા | CID crime officials nabbed six accu…

લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા | CID crime officials nabbed six accu…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News