gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નોટિસ આપ્યાના બીજા જ દિવસે મકાન તોડી પડાતા સુપ્રીમ નારાજ

– નોટિસ આપ્યા બાદ અપીલ કરવા પુરતો સમય આપવો પડે, આ કેસમાં મનમાની રીતે કાર્યવાહી કરાઇ જે આઘાતજનક છે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ડિમોલિશનને લઇને આઘાત વ્યક્ત કર્યો હતો સાથે જ સરકાર અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે મકાન ખાલી કરવા માટે નોટિસ આપ્યાના ૨૪ કલાકમાં જ ઘર તોડી પાડવામાં આવ્યું, પ્રશાસનની આ પ્રકારની કામગીરી ખરેખર આઘાતજનક છે.  આ સાથે જ સુપ્રીમે અરજદારોને તે જ જમીન પર પોતાના ખર્ચે ફરી મકાન બનાવવાની છૂટ આપી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેંચે પ્રયાગરાજના અરજદારોની અપીલની સુનાવણી કરી હતી. આ અરજદારોમાં વકીલ, પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોનો સમાવેશ થાય છે. અરજદારોએ પુરાવા રજુ કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમને નોટિસ મળી તેના બીજા જ દિવસે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા, અમને આ નોટિસને પડકારવા માટે પુરતો સમય પણ આપવામાં ના આવ્યો. 

આ પહેલા અરજદારોએ મકાનો તોડી પાડવા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેને ફગાવી દેવાઇ હતી તે સમયે હાઇકોર્ટે કહ્યું હતું કે જે જમીન પર મકાન બનાવાયા હતા તે નાઝૂલ જમીન છે જેને વર્ષ ૧૯૦૬માં લીઝ પર અપાઇ હતી, લીઝ વર્ષ ૧૯૯૬માં પુરી થઇ ગઇ હતી. તેમની અપીલોને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૯માં નકારી દેવાઇ હતી. રાજ્ય સરકારે કહ્યું હતું કે જમીનને ખાલી કરાવીને જાહેર જનતાના ઉપયોગ માટે રાખવામાં આવી છે અને અરજદારોને ડિમોલિશનને પડકારવાનો કોઇ અધિકાર નથી. 

સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકાએ કહ્યું હતું કે પ્રશાસને ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરીને પારદર્શિતા દાખવવી જોઇએ, સામેવાળાને નોટિસ સામે અપીલ કરવાનો સમય આપવો પડે. તમે નોટિસ આપ્યાના બીજા જ દિવસે મકાન તોડી પાડયા, કોર્ટ આ જમીન પર પોતાના ખર્ચે ફરી મકાન બનાવવાની છૂટ માટે આદેશ આપી શકે છે. આ દરમિયાન અરજદારોએ નોટિસ સામે અપીલ કરવાની રહેશે અને જો તેમની વિરુદ્ધમાં નિર્ણય લેવાય તો તેમણે પોતાના ખર્ચે જ આ મકાન તોડવા પડશે. 

એટર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું હતું કે અરજદારોને પ્રથમ નોટિસ ૮ ડિસેમ્બર ૨૦૨૦ અને બીજી નોટિસ જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૧ના પણ અપાઇ હતી, તેથી એમ ના કહી શકાય કે અમે નિયમોનું પાલન નહોતુ કર્યું અને અરજદારોને પુરતો સમય નહોતો આપ્યો, જવાબમાં ન્યાયાધીશ ઓકાએ કહ્યું હતું કે અગાઉની નોટિસ તમે લોકોએ સ્થળ પર ચોંટાડી દીધી હતી જ્યારે માત્ર ત્રીજી નોટિસ રજિસ્ટરેડ પોસ્ટથી મોકલી હતી વળી બીજા દિવસે જ મકાનો તોડી પાડયા હતા. અરજદારોની અપીલ મુજબ તેમને ૧ માર્ચ ૨૦૨૧ના રોજ નોટિસ ઇશ્યૂ થઇ હતી જે તેમને ૬ માર્ચ ૨૦૨૧ના રોજ મળી હતી અને ૭ માર્ચ ૨૦૨૧ના રોજ એટલે કે બીજા જ દિવસે મકાન તોડી પડાયા હતા. અમને યુપી અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ હેઠળ આ કાર્યવાહીની નોટિસને પડકારવાનો સમય પણ નહોતો અપાયો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બોરસદ પોલીસ સ્ટેશનમાં આગ લાગતાં 25 વાહનો બળીને ખાક | 25 vehicles gutted in fire at Borsad police sta…

બોરસદ પોલીસ સ્ટેશનમાં આગ લાગતાં 25 વાહનો બળીને ખાક | 25 vehicles gutted in fire at Borsad police sta...

લગ્નના 15 જ દિવસમાં પત્નીએ પતિની બે લાખ આપી હત્યા કરાવી | Within 15 days of marriage wife got her hu…

લગ્નના 15 જ દિવસમાં પત્નીએ પતિની બે લાખ આપી હત્યા કરાવી | Within 15 days of marriage wife got her hu...

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ | Darkness on Dandi Road passing th…

નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ | Darkness on Dandi Road passing th…

9 months ago
27 જાન્યુઆરીએ 24 કલાક માટે અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad As…

27 જાન્યુઆરીએ 24 કલાક માટે અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad As…

5 months ago
‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

3 months ago
મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News