gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in INDIA
0 0
0
યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Chaitainyand Swami Molestation Case: દિલ્હીમાં વિદ્યાર્થિનીઓના યૌન શોષણ અને કરોડોની છેતરપિંડી કરનારો આરોપી પાર્થ સારથી ઉર્ફ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આગ્રામાંથી તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ ચૈતન્યાનંદને સફદરજંગ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ચૈતન્યાનંદે આર્થિક રૂપે નબળી વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છે. તેણે સંસ્થાનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં છે. આરોપી સંસ્થાનના કુલપતિની ભૂમિકામાં હતો. આરોપીને અલ્મોડા, ગુડગાંવ, ફરિદાબાદ  અને દિલ્હી આસપાસના વિસ્તારોમાં લઈ જવાનો હોવાથી પોલીસે કસ્ટડીની માગ કરી હતી.

આઠ કરોડ રૂપિયા જપ્ત કર્યાં

દિલ્હી પોલીસે સ્વામી ચૈતન્યાનંદના આશરે રૂ. 8 કરોડ (આશરે $8 કરોડ) જપ્ત કર્યા છે. આ પૈસા 18 બેન્ક ખાતાઓ અને 28 ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા કરવામાં આવ્યા હતા, જે પોલીસે ફ્રીઝ કરી દીધા છે. આ બધા પૈસા તેણે બનાવેલા ટ્રસ્ટમાં જમા હતા, જેમાં મોટા પ્રમાણમાં દાન અને યોગદાન મળ્યું હતું. આરોપી બાબાએ અલગ અલગ નામો અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક બેન્ક ખાતા ખોલાવ્યા હતા અને ટ્રાન્ઝેક્શન છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કેસ નોંધાયા પછી તેણે રૂ. 50 લાખ ઉપાડી લીધા હતા.

આગોતરા જામીન અરજી ફગાવાઈ

અગાઉ કોર્ટે સ્વામી ચૈતન્યાનંદની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરે જણાવ્યું હતું કે તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લેતાં જામીન આપવામાં આવ્યા નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ ‘શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ નામનું નકલી ટ્રસ્ટ બનાવ્યું હતું.

વિદ્યાર્થિનીઓેએ મૂક્યા આરોપ

નોંધનીય છે કે તાજેતરમાં 17 છોકરીઓએ દિલ્હીના વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્વામી ચૈતન્યાનંદ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. FIR દાખલ થયા પછીથી ચૈતન્યાનંદ ફરાર હતો. તે વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલી પોતાના રૂમમાં આવવા દબાણ કરતો હતો. તેમજ તેનો વિરોધ કરવા પર કારકિર્દી ખતમ કરી દેવાની ધમકી પણ આપતો હતો. આ સિવાય નકલી ટ્રસ્ટ બનાવી કરોડો રૂપિયાનું દાન મેળવતો હતો. 4 ઓગસ્ટના રોજ 30 વિદ્યાર્થિનીઓએ વર્ચ્યુઅલ મિંટિંગમાં યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
INDIA

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

March 31, 2026
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…
INDIA

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

March 31, 2026
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…
INDIA

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

March 31, 2026
Next Post
જામનગર નજીક અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લે-વેચના ધંધાના મન:દુખના કારણે છરી વડે હુમલો, …

જામનગર નજીક અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લે-વેચના ધંધાના મન:દુખના કારણે છરી વડે હુમલો, ...

જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો | Jammu and…

જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો | Jammu and...

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં…

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

3 days ago
મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી | four familly members duped money af…

મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી | four familly members duped money af…

7 months ago
બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

10 months ago
વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ | loan of 3…

વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ | loan of 3…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News