gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રંઘોળા PHCમાં બંધ CBC મશીન મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક રિપેર કરી શરૂ કરાયું

G METRO NEWS by G METRO NEWS
September 8, 2026
in GUJARAT
0 0
0
રંઘોળા PHCમાં બંધ CBC મશીન મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક રિપેર કરી શરૂ કરાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોજ 100થી વધુ OPD છતાં MBBS તબીબ ઉપલબ્ધ નહીં હોવાનો આક્ષેપ; વાયરલ તાવ-શરદીના કેસો વચ્ચે લેબોરેટરી સેવા ખોરવાતા દર્દીઓ પરેશાન

ઉમરાળા તાલુકાના રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં છેલ્લા બે મહિનાથી બંધ પડેલું CBC મશીન મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેર કરાવી ફરી કાર્યરત કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. પરિણામે CBC તપાસ માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા દર્દીઓને હવે PHC ખાતે જ તપાસની સુવિધા મળતી થઈ છે.

ઉમરાળા તાલુકામાં હાલ વાયરલ તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાના કારણે આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રંઘોળા PHCમાં દરરોજ 100થી વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી છે. તેમ છતાં PHCમાં હાલ MBBS તબીબ પણ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

CBC તપાસ દર્દીઓના પ્રાથમિક નિદાન માટે મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારે મશીન લાંબા સમયથી બંધ રહેતા દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવવા જવાની ફરજ પડતી હતી. આ દરમિયાન ખાનગી લેબોરેટરીમાં દર્દીઓ પાસેથી મનસ્વી રીતે વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો પણ સ્થાનિક સ્તરે ઉઠી હતી.

મીડિયાના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું અને CBC મશીનનું તાત્કાલિક રિપેરિંગ કરાવી સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. જોકે, રોજની મોટી OPD સામે તબીબોની ઉપલબ્ધતા અને આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સ્ટાફ સહિતની અન્ય સુવિધાઓ અંગે હજુ પણ પ્રશ્નો યથાવત્ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રંઘોળા PHCની તબીબો અને અન્ય જરૂરી સુવિધાઓની સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપે અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પૂરતી આરોગ્ય સેવા મળે તેવી માંગ ઉઠી રહી છે.

રિપોર્ટ : નિલેષ ઢીલા, ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

गौरव ठाकुर और नील कोठारी की इंडो-जर्मन फिल्म ‘द बॉम्बे ब्लड’ बर्लिन में इंडियन एम्बेसी में दिखाई जाए…
GUJARAT

गौरव ठाकुर और नील कोठारी की इंडो-जर्मन फिल्म ‘द बॉम्बे ब्लड’ बर्लिन में इंडियन एम्बेसी में दिखाई जाए…

September 8, 2026
પૌત્રીની યાદમાં જીવનભરની 75% કમાણીનું દાન, નવસારીમાં ઊભી કરી અત્યાધુનિક નિરાલી હોસ્પિટલ!

मिर्जापुर: द मूवी’ के प्रमोशन के लिए अहमदाबाद पहुंची टीम, बढ़ा फिल्म का एक्साइटमेंट

Next Post
गौरव ठाकुर और नील कोठारी की इंडो-जर्मन फिल्म ‘द बॉम्बे ब्लड’ बर्लिन में इंडियन एम्बेसी में दिखाई जाए…

गौरव ठाकुर और नील कोठारी की इंडो-जर्मन फिल्म 'द बॉम्बे ब्लड' बर्लिन में इंडियन एम्बेसी में दिखाई जाए...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

3 months ago
મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo…

5 months ago
પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ | Demolition of fake CC ro…

6 months ago
જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News