gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્રદાન કરતી દિવ્ય ભાવના 

ઈન્દ્રને તેમની પત્ની શચિએ, કુંતા માતાએ પૌત્ર અભિમન્યુને, બલિ રાજાને લક્ષ્મીજીએ, દ્રોપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી

ભુદેવો આજે જનોઈ બદલશે, દરિયા દેવની શ્રીફળથી પૂજા 

Rakshabandhan News : આજે સમગ્ર વિશ્વના સર્વોત્તમ સ્નેહબંધનનું પર્વ રક્ષાબંધન ઉજવાશે. આ દિવસને બળેવ તરીકે પણ ઉજવાય છે અને ભારતીય સંસ્કૃતિમાં આ પર્વનો ઈતિહાસ 5100 વર્ષ પહેલાથી હજારો વર્ષ જુનો છે અને પુરાણો સહિત અનેક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળે છે. 

ભવિષ્ય પુરાણ મૂજબ હજારો વર્ષો પૂર્વે દેવો અને દાનવો વચ્ચે યુધ્ધ થતા હતા ત્યારે પરાજિત થઈને  દુ:ખી થયેલા દાનવો તેમના ગુરૂ શુક્રાચાર્ય પાસે ગયા, ગુરૂએ તેમને એવી સલાહ આપી કે દેવરાજ ઈન્દ્રને તેમના પત્ની શચિએ રક્ષાસૂત્ર બાંધીને તેમને અજેય કરી દીધા છે તેથી તેમની સાથે સંધિ કરી લેવા સલાહ આપી.

આશરે 5100 વર્ષ પહેલા મહાભારત કાળ (ત્રેતાયુગ)માં રક્ષાબંધનના અનેક પ્રસંગો છે. યુધષ્ઠિરની જીજ્ઞાાસા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ રક્ષાબંધનની વિધિ સમજાવે છે જેમાં સુતર (કપાસ) અથવા રેશમી વસ્ત્રમાં અક્ષત,દુર્વા,ચંદન વગેરે રાખીને રક્ષાપોટલી બનાવવા કહ્યું છે. ત્યારે પુરોહિતો રાજાને રક્ષાસૂત્ર બાંધતા. આ ઉપરાંત સુદર્શન ચક્રથી શીશુપાલના વધ વખતે શ્રીકૃષ્ણની આંગળીમાં ઈજા થતા દ્રૌપદીએ તત્ક્ષણ ચૂંદડી ફાડીને બાંધી આપી અને ભગવાને ચીર પૂરીને દ્રોપદીની રક્ષા કરી હતી. તો માતા કુંતીએ અભિમન્યુને યુધ્ધમાં જતા પહેલા અમર રાખડી બાંધી હતી.

પરંતુ, ચક્રવ્યુહ વખતે કાંડા પર તે રક્ષા ન્હોતી તેની કથા પણ પ્રચલિત છે. આ પહેલા વિષ્ણુનો વામન અવતાર થયો હતો. એ સમયમાં દૈત્યોના રાજા બલિને માતા લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી.એ વખતથી બલિ એવ ઉપરથી બળેવ પર્વ પ્રચિલત થયાનું મનાય છે. તો  પ્રથમ પૂજ્ય દેવ ગજાનન ગણપતિ ભગવાનને લાભ અને શુભ નામે બે સંતાનો હતા જેઓએ બહેનની કામના કરતા તેજથી સંતોષી માતા ઉત્પન્ન થયા તે કથા પણ પ્રચલિત છે જેનો સૂર એ છે કે નિસ્વાર્થભાવે,પૂરા હૃદયથી રક્ષાબંધન સાથે સુરક્ષા-સ્વાસ્થ્યની પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ રહેલી છે.  આવતીકાલે બહેનો ભાઈને રાખડી બાંધશે,ઉપરાંત માતા પુત્રને, પુત્રી પિતાને, નણંદ ભોજાઈને રાખડી બાંધે છે તેમજ ભુદેવો આ દિવસે જનોઈ બદલશે. આજે નારિયેળી પૂર્ણિમા નિમિત્તે સાગરખેડુઓ દ્વારા દરિયાદેવને શ્રીફળ પધરાવીને પૂજન કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી 'રુદ્રાસ્ત' દોડાવાઈ | VIDEO: 7 engines...

ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…

ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go...

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે ફરી ફિક્કી પડી ચાંદીની ચમક, સોનાના ભાવમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ | Know Today’s Rates of Gol…

આજે ફરી ફિક્કી પડી ચાંદીની ચમક, સોનાના ભાવમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ | Know Today’s Rates of Gol…

2 months ago
અઠવાડિયામાં ચાંદી ₹3000 સસ્તી, તો સોનું ₹4000 તૂટ્યું… જાણો બંને ધાતુના લેટેસ્ટ રેટ | Silver becom…

અઠવાડિયામાં ચાંદી ₹3000 સસ્તી, તો સોનું ₹4000 તૂટ્યું… જાણો બંને ધાતુના લેટેસ્ટ રેટ | Silver becom…

1 month ago
ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

10 months ago
સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News