gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ | VIDEO: 7 engines…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railway News : ભારતીય રેલ્વેએ 7 એન્જિન, 354 વેગન અને 4.5 કિમી લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત્ર’નું સફળતાપૂર્વક સંચાલન કરીને ઇતિહાસ રચ્યો છે. સાડા ચાર કિમી લાંબી ‘રુદ્રાસ્ત્ર’ માલગાડી ગુરુવારે બપોરે PDDU રેલ્વે ડિવિઝનના ગંજખ્વાજા સ્ટેશનથી રવાના થઈ અને શુક્રવારે 14 કલાક પછી ધનબાદના ફુલબાસિયા કોલસા લોડિંગ સાઇટ પર પહોંચી. 

400 કિ.મી.નું અંતર કાપ્યું 

લગભગ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે 400 કિમીનું અંતર કાપ્યા પછી માલગાડી સવારે 4.30 વાગ્યે પહોંચી. ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે પહોંચવાની માહિતી મળતા અધિકારીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. 

PDDU રેલ્વે ડિવિઝનને ભારતીય રેલ્વેની જીવનરેખા માનવામાં આવે છે. જ્યાં પેસેન્જર ટ્રેનોથી માડીને માલગાડીઓ સુધી ઘણું દબાણ હોય છે. આ કારણે તેને મોલ લોડિંગ માટે પણ એક મહત્વપૂર્ણ રેલવે  રૂટ માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, અહીં માલગાડીઓના કોચની તપાસ અને સમારકામ કરવામાં આવે છે. 

કેવી રીતે તૈયાર કરી આટલી લાંબી ટ્રેન? 

આ ક્રમમાં, ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત PDDU જંકશનને અડીને આવેલા ગંજખ્વાજા સ્ટેશન પર છ ખાલી બોક્સોન રેકને જોડીને રુદ્રાસ્ત્ર ગુડ્સ ટ્રેન સફળતાપૂર્વક ચલાવવામાં આવી. આ ગુડ્સ ટ્રેનમાં 354 વેગન અને સાત એન્જિન ઉમેરીને સાડા ચાર કિલોમીટર લાંબો રેક તૈયાર કરવામાં આવ્યો હતો. ગયા ગુરુવારે બપોરે ‘રુદ્રાસ્ત્ર’ ગુડ્સ ટ્રેનનો સાડા ચાર કિલોમીટર લાંબો રેક રવાના કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…

ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go...

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred ...

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…

5 months ago
યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ સિપાઇની ધરપકડ | Aftab and jail guard arrested for …

8 months ago
કાલાવડના કુંભનાથપરામાંથી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ તબીબ SOGના હાથે પકડાયો | b…

12 months ago
ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News