gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના પ્રવેશ દ્વાર સમા

પોઇન્ટ ઉપર હાજર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સૂચના અપાઈ હતી ઃ ગુનો દાખલ કરવા તજવીજ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના પ્રવેશદ્વાર સમા રક્ષા શક્તિ બ્રિજ નીચે
વસવાટ કરીને ગંદકી ફેલાવતા પરિવારોને અન્ય સ્થળે ખસી જવા ટ્રાફિક પોલીસે સૂચના
આપતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. ઘાયલ જવાનને સારવાર
માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ પણ કરવામાં આવી
છે.

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી ટ્રાફિક સિગ્નલો ઉપર
ભિક્ષુકોની સંખ્યા વધી છે ત્યારે આ પરિવારો બ્રિજ નીચે વસવાટ કરી રહ્યા છે. ખાસ
કરીને રક્ષા શક્તિ બ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી આ પરિવારો રહે છે અને અહીં જ
રોજિંદી ક્રિયાઓ કરતા હોવાથી ગંદકી પણ ફેલાય છે. આ માર્ગ પાટનગરનો પ્રવેશ માર્ગ
હોવાથી અવારનવાર વીઆઈપીઓ પણ આવતા હોય છે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસ દ્વારા
કોર્પોરેશનની સૂચનાને પગલે આ પરિવારોને અહીંથી હટી જવા માટે આજે સવારના સમયે સૂચના
આપવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા તેમને દૂર જવાનું કહેવામાં આવતા આ પરિવારના
પુરુષો અને મહિલા સભ્યો દ્વારા હાજર ટ્રાફિક જવાનો ઉપર હુમલો કરી દેવામાં આવ્યો
હતો. જેના પગલે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમ દોડી આવી
હતી અને હુમલો કરનારા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી તો ઘટનામાં ઘાયલ જવાનને
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે પોલીસ ઉપર આ
પરિવારો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આવી
ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ પરિવારના ત્રણેક જેટલા પુરુષો સામે ગુનો દાખલ કરવાની
તજવીજ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરતા
વ્યક્તિઓ સામે કડક હાથે કામ લેવું જરૃરી લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and ...

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr...

ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from …

ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત …

જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત …

6 months ago
ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g…

ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g…

8 months ago
₹12000થી વધુના ઐતિહાસિક ઉછાળા સાથે ચાંદી 2.87 લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ | Silver and Gold P…

₹12000થી વધુના ઐતિહાસિક ઉછાળા સાથે ચાંદી 2.87 લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ | Silver and Gold P…

7 months ago
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઘીકાંટા વિસ્તારમાંથી 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝ…

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઘીકાંટા વિસ્તારમાંથી 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News