gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત

સોશિયલ મીડિયા ઉપર સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગની રિલ્સ જોયા બાદ ભરાયા ઃ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પરબતપુરા ગામના શિક્ષકને
સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગના બહાને રોકાણ કરીને નફાની લાલચ આપીને સાયબર ગઠિયાઓ
દ્વારા ૧૪.૫૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ગાંધીનગર
રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી
છે ત્યારે શેરબજારમાં રોકાણની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૃપિયા પડાવવામાં આવી
રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પરબતપુરા ગામમાં રહેતા
શિક્ષક કૃણાલભાઈ પરબતભાઈ પટેલ આ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે. જે સંદર્ભે મળતી
વિગતો પ્રમાણે તેઓ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા તે દરમિયાન તેમને એક્સિસ
સિક્યુરિટી લિમિટેડનું ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત જોવા મળી હતી અને તેમણે તે
ફોર્મ ભર્યું હતું. આ ફોર્મ ભર્યા બાદ
,
એક વોટ્સએપ યુઝરએ તેમને વોઇસ કોલ કરીને જણાવ્યું હતું કે તેમનું એક્સિસ
સિક્યુરિટી લિમિટેડમાં ખાતું ખૂલી ગયું છે અને તેમને સ્ટોક માર્કેટને લગતી માહિતી
માટે એક ગુ્રપમાં જોડવામાં આવ્યા છે. ત્યારબાદ આ આ સાયબર ગઠિયાઓ દ્વારા તેમને
ટ્રેડિંગ કરવાની લાલચ આપવામાં આવી હતી અને તેના થકી તેમને મોટો નફો મળશે તેવું
જણાવવામાં આવ્યું હતું. જેથી તેમણે તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર ૧૪.૫૦ લાખ
રૃપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.જોકે જે રૃપિયા અને નફો પરત મેળવવાનો પ્રયાસ કરતા
તેમને મળ્યા ન હતા અને જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સાયબર
ક્રાઇમમાં ફરિયાદ આપી હતી અને ત્યારબાદ આ અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ
પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે સાયબર ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from …

ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી | Goods worth Rs 6 25 lakh stolen from ...

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i…

૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i...

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો… 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન | indigo crisis govt …

7 months ago
અંબિકા કોમ્પ્લેક્સ અને ખુમરવાડમાં જાહેરમાં જુગાર રમાતો હતો | He used to gamble openly in Ambika Comp…

‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’, ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ | pm modi benjamin n…

4 months ago
જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાએ ગઈ જ્યાં કોઈ સામાન્ય ભારતીયનું જવું અસંભવ: પોલીસનો દાવો | Even after …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News