gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social media

Vadodara :  વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા રણોલીથી જીએસીએલ તરફ જવાના બ્રિજ નીચેના રેલ્વે પોલ પર ધડાકા ભડાકા સાથે એકાએક આગ ભભૂકતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. બ્રિજ પરથી પસાર થતા વાહનો થંભાવી લોકો દુર્ઘટના જોવા ઊભા રહી જતા વાહનોની લાંબી લાઈન લાગી હતી. નજીકમાં આવેલી સત્યનારાયણ સોસાયટીના લોકોને પોતાના વીજ ઉપકરણોને નુકસાન થવાની શંકા સહિત ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં વીજળી ગૂલ થવાની આશંકા વ્યાપી હતી. વારંવાર જાણ કરવા છતાં તંત્ર દ્વારા મોઢે સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી પરંતુ ફાયર ફાઈટરો સાથે દોડી આવેલા લાશ્કરો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે બ્રિજ નીચે પડેલા કેબલો બળીને રાખ થઈ ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે રણોલીથી જીએસીએલ કંપની તરફ જવાના બ્રિજ નીચે અચાનક ધડાકા ભડાકા સાથે આગે દેખા દીધી હતી. જોત જોતામાં આગ વધુ પ્રસરી હતી. આજ્ઞા કારણે નજીકમાં આવેલી સત્યનારાયણ સોસાયટીના લોકોને પોતાના વીજ ઉપકરણો ટીવી ફ્રીજ એસીમાં ખોટકો આવવાની આશંકા ઊભી થઈ હતી. જ્યારે ત્રાહિમામ ગરમી વચ્ચે મોડી રાત્રે શેકાવાની શક્યતાથી ગભરાટ ફેલાયો હતો. તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ તપાસ માટે પણ આવ્યું ન હતું. ફાયર ફાઈટરો સાથે દોડી આવેલા લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા તમામે હાશકારો લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…
GUJARAT

June 8, 2026
સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો | Ahmedabad New…

લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે…

Next Post
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |...

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |...

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોર ન.પા.ની સભામાં વિપક્ષના આકરા આક્ષેપ, શાસકોની ચુપકીદી | Opposition strong allegations in Sehore…

4 months ago
પાનોલી GIDCની કંપનીમાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકતા કંપનીને રૂ.10 લાખનું નુકસાન પહોંચાડ્યું, કર્…

10 months ago
એસ.ટી. બસ રસ્તા વચ્ચે મુકીને ડ્રાઇવર જતો રહ્યો, ૪૫મુસાફરો અટવાયા | ST bus driver leaves in the middl…

સાસણના ટૂરિસ્ટ ગાઈડનાં ખાતામાં 32 લોકોના 2.19 કરોડ જમા થયા | 2 19 crores deposited in Sasan tourist …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News