gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રણોલીમાં પત્નીને જીવતી સળગાવી દઇ ફરાર થઇ ગયેલો પતિ ૧૫ વર્ષે પકડાયો | husband killed wife caught afte…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
રણોલીમાં પત્નીને જીવતી સળગાવી દઇ ફરાર થઇ ગયેલો પતિ ૧૫ વર્ષે પકડાયો | husband killed wife caught afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના રણોલી વિસ્તારમાં પત્નીને જીવતી સળગાવી ફરાર થઇ ગયેલા પતિને જવાહરનગર પોલીસે ૧૫ વર્ષ બાદ ઝડપી પાડયો છે.

રણોલી રેલવે ક્વાટર્સ પાસે રહેતા લક્ષ્મણ ઉર્ફે રાજુ ઉર્ફે માંડલ ઐયલ ગોડસેને ગઇ તા.૨૭-૨-૨૦૧૦ના રોજ  તેની પત્ની ગીતા સાથે ઝઘડો થતાં કેરોસીન છાંટીને પત્નીને સળગાવી દીધી હતી અને તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ સસરાને કરી હત્યારો પતિ ભાગી છૂટયો હતો.

જવાહરનગર પોલીસની ટીમો રાજસ્થાન તેમજ તેલંગાણામાં તપાસ કરવા ગઇ હતી.પરંતુ આરોપી મળતો નહતો.જેથી તેને ભાગેડુ જાહેર કર્યો હતો.તાજેતરમાં આરોપી તેલંગાણાના નાલાગોંડા ખાતેના વતનમાં હોવાની માહિતી મળતાં ટીમે ત્યાં પહોંચીને તેને ઝડપી પાડયો હતો.નોંધનીય છે કે,ત્રણ દિવસ  પહેલાં પણ જવાહરનગરના પીઆઇ એન કે પરમારે રાજસ્થાનમાં ટીમ મોકલી ૧૬ વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર આરોપીને પકડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
GUJARAT

March 26, 2026
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

Next Post
ચાર વર્ષની અનન્યા આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર એશિયાની સૌથી નાની ખેલાડી | chess player ana…

ચાર વર્ષની અનન્યા આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર એશિયાની સૌથી નાની ખેલાડી | chess player ana...

વડોદરા જિ.પંચાયતમાં રજૂઆતમાં મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતાં ડીડીઓની ટકોરથી વોકઆઉટ | Women’s husbands…

વડોદરા જિ.પંચાયતમાં રજૂઆતમાં મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતાં ડીડીઓની ટકોરથી વોકઆઉટ | Women's husbands...

વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…

વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

3 months ago
હળવદ GIDCમાં શંકાસ્પદ ગૌમાંસ મળતા ખળભળાટ, આઠ શખશો સામે પોલીસ ફરિયાદ | Police Register Case Against E…

2 months ago
મૃગીકુંડમાં સ્નાન માટેની ચોક્કસ કાયદાકીય ગાઈડલાઈન જ નથી | There are no specific legal guidelines for…

1 month ago
ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News