gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના રણોલી વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યાના બનાવના આરોપીને ૧૬ વર્ષ બાદ પોલીસે ઝડપી પાડયો છે.મજૂરીના પૈસા માટે તકરાર થયા બાદ હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

રણોલી જીઆઇડીસી વિસ્તારમાં એલએન્ડટી કંપની પાસે ગઇ તા.૨૭-૧-૨૦૦૯માં લેબર કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારેસાહેબ દાયમા(તખલ્લુસ પાર્ક, તાંદલજા) ઉપર પાવડાના હાથા વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.

ઉપરોક્ત  બનાવમાં જવાહરનગર પોલીસે તપાસ કરતાં હત્યારાને  બચાવવાના ઇરાદે તેને પાગલ જેવા શખ્સે હુમલો કર્યો હોવાનું કેટલાકે કહ્યું હતું.પરંતુ પોલીસે આ વાતને સાચી માની નહતી અને નગા હડિયા ભાઇ સારેલ(બીયાવાડા ગામ,કુશલગઢ, બાંસવાડા,રાજસ્થાન)નામના આરોપીની તપાસ જારી રાખી હતી.લાંબા સમય સુધી આરોપી નહિ મળતાં તપાસ પડતી મુકી હતી.

દરમિયાનમાં જવાહરનગરના પીઆઇ તરીકે ચાર્જ લેનાર જે એન પરમારે પોલીસ સ્ટેશનના ૧૦ મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ફરીથી શોધખોળ કરાવી હતી.જેમાં ઉપરોક્ત આરોપીને શોધવા માટે ટીમ રાજસ્થાનમાં મોકલી હતી.આરોપી લાંબા સમયથી લોકેશન બદલતો હોવાથી હાથમાં આવતો નહતો.બે દિવસ પહેલાં તેને ઘેર આવતાં જ પોલીસે દબોચી લીધો હતો.

પોલીસે આરોપીનો પત્તો નથી તેની A સમરી ભરી હતી,૧૦ હજારનું ઇનામ હતું

જવાહરનગર  પોલીસ સ્ટેશનમાં ૧૬ વર્ષ પહેલાં બનેલા હત્યાના બનાવનો આરોપી મળતો નહિ હોવાથી અને તે પાગલ જેવો હોવાની પોલીસને માહિતી મળતાં થોડો સમય સુધી તપાસ કર્યા બાદ તપાસને અટકાવી દેવામાં આવી હતી.પોલીસે આ ગુનામાં કોર્ટમાં એ સમરી ભરી ગુનો બન્યો છે પણ આરોપી મળતો નથી તેવો રિપોર્ટ કર્યો હતો.પોલીસે આરોપી માટે રૃ.૧૦ હજારનું ઇનામ પણ રાખ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…
GUJARAT

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

February 12, 2026
જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…
GUJARAT

જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

February 12, 2026
દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…
GUJARAT

દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…

February 12, 2026
Next Post
વિદ્યાર્થીઓમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ તંત્રની નિષ્ફળતા : સુપ્રીમ | Rising suicide rate among…

વિદ્યાર્થીઓમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ તંત્રની નિષ્ફળતા : સુપ્રીમ | Rising suicide rate among...

ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM…

ખાનગી હોસ્પિટલો દર્દીઓને રૂપિયા ખંખેરવાનું એટીએમ સમજે છે : હાઇકોર્ટ | Private hospitals consider ATM...

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

2 months ago
અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul …

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul …

6 months ago
બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

3 months ago
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News