gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Diamond Market: ભારતીય હીરા ઉદ્યોગ અને ખાસ કરીને ગુજરાતના લાખો રત્નકલાકારો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત-અમેરિકા વેપાર કરારથી ભારતના હીરા ઉદ્યોગ અને રત્ન ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થયો છે. બંને દેશો વચ્ચે થયેલી એક મહત્ત્વપૂર્ણ વચગાળાની વ્યાપાર સમજૂતી હેઠળ હવે અમેરિકામાં નિકાસ થતા ભારતના રત્નો અને હીરા પર ઝીરો ટકા ટેરિફ લાગશે. આ જાહેરાત બાદ છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહેલા હીરા બજારોમાં ફરી રોનક આવવાની આશા જાગી છે.

એક વર્ષની મહેનત બાદ મળી મોટી સફળતા

અહેવાલો અનુસાર, શનિવારે (સાતમી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમેરિકાએ આ ઐતિહાસિક સમજૂતીના ફ્રેમવર્ક પર મહોર લગાવી હતી. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી વાતચીત હવે સફળતામાં પરિણમી છે.’ 

કેન્દ્રીય મંત્રીના મતે આ કરાર અમેરિકન બજારમાં ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત આપશે. અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા પારસ્પરિક ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે અને અનેક ઉત્પાદનો પર શૂન્ય ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આનાથી રત્નો અને હીરા, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, સ્માર્ટફોન અને મસાલા, ચા, કોફી, નારિયેળ, કાજુ, ફળો અને શાકભાજી જેવા અનેક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો થશે.

આ પણ વાંચો: ‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી

ગુજરાતના હીરા ઉદ્યોગને શું થશે ફાયદો?

હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા તમામ હીરા, હીરાના દાગીના અને કિંમતી પથ્થરો પર 0% ટેરિફ લાગશે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં તેમના પર કોઈ ટેક્સ લાગશે નહીં. આનાથી સુરતના હીરા હબ અને જયપુરના રત્ન અને કિંમતી પથ્થરોના હબ બંનેને ઘણો ફાયદો થશે. ગુજરાત, અને ખાસ કરીને સુરત વિશ્વના 80 ટકાથી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે. અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસ દેશ છે. 

ટેરિફ ઝીરો થવાથી ભારતીય હીરા અમેરિકામાં સસ્તા થશે, જેનાથી માંગ વધશે. મંદીને કારણે મુશ્કેલી ભોગવતા લાખો રત્નકલાકારો માટે કામના કલાકો અને વેતનમાં સુધારો થશે. અન્ય દેશોની સરખામણીએ ભારતનો હીરા ઉદ્યોગ અમેરિકાના બજારમાં વધુ મજબૂત બનશે. આ સમાચાર વાયુવેગે સુરત અને ભાવનગરના હીરા બજારોમાં પ્રસરતા જ રત્નકલાકારો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા…

અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડા...

Gold Market Analysis: સોનામાં તેજીનો આવશે નવો રાઉન્ડ? ચીનના વલણે રોકાણકારોને ચોંકાવ્યા | Gold News c…

Gold Market Analysis: સોનામાં તેજીનો આવશે નવો રાઉન્ડ? ચીનના વલણે રોકાણકારોને ચોંકાવ્યા | Gold News c...

છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ…

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ…

4 months ago
ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા | Illegal electricity connections of t…

ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા | Illegal electricity connections of t…

2 years ago
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

6 months ago
આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન

આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News