gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા ૨૦ વાહન સહિતનો ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ | 6 08 crore worth of g…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા ૨૦ વાહન સહિતનો ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ | 6 08 crore worth of g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ટીમો બનાવીને ચાર દિવસ દરમિયાન

સાદી રેતી, માટી તથા કપચી ભરીને ગેરકાયદે વહન કનાર સામે અંબોડ, ઉવારસદ, છત્રાલ, નારદીપુર, જાસપુર અને રાણકપુર ખાતે કાર્યવાહી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે ખાસ અભિયાન ચલાવ્યું છે.
છેલ્લા ચાર દિવસમાં
, વિવિધ
વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરીને ખનિજનું ગેરકાયદે વહન અને ખનન કરતા ૨૦ વાહનો જપ્ત
કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આશરે રૃ. ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં
આવ્યો છે.

ગાંધીનગરથ કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ
ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના મુજબ
,
ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ટીમે આ તપાસ દરમિયાન, કુલ ૨૦
વાહનોમાંથી ૧૧ વાહનો રોયલ્ટી પાસ વગર ખનિજનું વહન કરતા અને ૯ વાહનો ઓવરલોડ ખનિજનું
વહન કરતા ઝડપાયા હતા. આ વાહનો બ્લેકટ્રેપ
,
સાદી રેતી અને સાદી માટી જેવી ખનિજોનું ગેરકાયદેસર વહન કરી રહ્યા હતા. આ
વાહનોને અંબોડ
, ઉવારસદ, છત્રાલ, નારદીપુર, જાસપુર અને
રાણકપુર રોડ જેવા વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર,
ઇન્ફોસિટીના સહયોગથી,
તપાસ ટીમે ઇન્દ્રોડા ગામ પાસે સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં પણ કાર્યવાહી કરી
છે.અહીં
, ગેરકાયદેસર
રીતે સાદી રેતીનું ખનન અને વહન કરતા ૪ ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યા હતા. આ ટ્રેક્ટર
માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જપ્ત
કરાયેલા ૨૦ વાહનોમાંથી
, ૧૪
વાહનોના માલિકો પાસેથી અત્યાર સુધીમાં રૃ. ૨૭.૮૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત
, જે
વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયું છે તેનું માપન પણ હાથ ધરવામાં આવ્યું છે
, જેના આધારે દંડની
રકમ નક્કી કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

Next Post
કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ | Notices begin to be issued to more th…

પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ | Notices begin to be issued to more th...

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light…

10 months ago
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

1 week ago
‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ

1 year ago
સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો? રેશિયો ઍલર્ટ આપી રહ્યું છે સંકેત, જાણો લેટેસ્ટ કિંમત | gold price drop…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News