gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in Business
0 0
0
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crude Oil Price : અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમય બાદ આખરે એક વ્યાપક શાંતિ સમજૂતી પર સહમતિ સધાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક ડીલની જાહેરાત કરવાની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પરથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી અને નાકાબંધી હટાવવાની મંજૂરી આપી દીધી છે. દુનિયા માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો આ દરિયાઈ રૂટ ફરીથી ખૂલવાના સમાચાર આવતાની સાથે જ સોમવારે શરૂઆતી કારોબારમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ ગયા છે.

સમાચાર આવતા જ ક્રૂડ ઓઇલ કેટલું સસ્તું થયું?

અમેરિકા-ઇરાન શાંતિ કરાર પર મહોર વાગતાની સાથે જ ક્રૂડ ઓઇલના વાયદા બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે:

બ્રેન્ટ ક્રૂડ (Brent Crude Futures): સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 4% જેટલો ગગડીને 83 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

WTI ક્રૂડ (WTI Crude Price): અમેરિકા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડના ભાવમાં 4.6% થી વધુનો મોટો કડાકો બોલાયો છે અને તે 80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે.

મુરબાન ક્રૂડ (Murban Crude): આ સિવાય મુરબાન ક્રૂડ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં 83 ડોલર પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર શું લખ્યું?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે: “ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન સાથેની ડીલ હવે સંપૂર્ણ રીતે પાકી થઈ ગઈ છે, સૌને ખૂબ-ખૂબ અભિનંદન! હું આ કરાર દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને કોઈપણ રોકટોક વગર ટોલ-ફ્રી ખોલવાની અને સાથે જ અમેરિકન નૌસેનાની નાકેબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું. દુનિયાભરના જહાજો, પોતાના એન્જિન સ્ટાર્ટ કરો અને તેલની સપ્લાય શરૂ થવા દો!”

મોંઘવારીથી પીડાતી દુનિયા માટે કેમ આ મોટી રાહત છે?

ઉલ્લેખનીય છે કે, વીતેલા મહિનાઓમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે શરૂ થયેલી ભયાનક જંગને કારણે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ રૂટ બંધ થવાથી દુનિયાભરમાં તેલ અને ગેસનું ભારે સંકટ ઊભું થયું હતું.

લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલનો ભાવ 100 થી 115 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહ્યો હતો, જેના કારણે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં પેટ્રોલ-ડીઝલથી લઈને એલપીજી (LPG) ના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેલનો ભાવ 90 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો, પણ હવે હોર્મુઝ ફરી ખુલવાને કારણે સપ્લાય ચેઈન સુચારુ થશે. નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલમાં આવેલા આ મોટા ઘટાડાથી આગામી દિવસોમાં સામાન્ય જનતાને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ના ભાવમાં મોટી રાહત મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…
Business

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

June 14, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

June 14, 2026
AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…
Business

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

June 14, 2026
Next Post
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે 'જેકપોટ', સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

…તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ | cbse board …

…તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ | cbse board …

10 months ago
ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 …

ગુજરાતમાં 5 ન્યાયાધીશોને અચાનક ફરજિયાત નિવૃત્ત કરી દેવાતાં ખળભળાટ, કાયદા વિભાગનો નિર્ણય | gujarat 5 …

3 months ago
‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

1 year ago
બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ …

બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News