gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રવિવાર ગોઝારો દિવસ બની રહ્યો અકસ્માતની ચાર ઘટના ઃ ચારના મોત | Fomon ra aksiten non Raninfel: Fomon r…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
રવિવાર ગોઝારો દિવસ બની રહ્યો અકસ્માતની ચાર ઘટના ઃ ચારના મોત | Fomon ra aksiten non Raninfel: Fomon r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારરવિવાર ગોઝારો દિવસ બની રહ્યો અકસ્માતની  ચાર ઘટના ઃ ચારના મોત 1 - image

 અકસ્માતના ચાર બનાવમાં મહિલા સહિતા ચાર વ્યક્તિના મોત અને ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ  હતી. જેમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે સાઇડમાં કામ કરતા મજૂરોને કાર ચાલકે ટક્કર લેતા અક મહિલાનુંં મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા તેમજ દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા ટક્કરથી યુવકનું મોત નારોલમાં લોડિંગ રિક્ષાની ટક્કરથી ચાલતા જતા વૃદ્ધનું મોત થયું હતું. તેમજ હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા ચાલક યુવકનું મોત થયું હતું.

દાણીલીમડામાં કાર રિવર્સ લેતા યુવકનો ભોગ લેવાયો નારોલમાં લોડિંગની ટક્કરથી યુવકનું મોત, હીરાવાડી પાસે યુવકનું સારવાર દરમિયાન મૃત્યું

બહેરામપુરામાં રહેતો યુવ તા.૧૩ના રોજ એક્ટિવા લઇને ચેપિરોગની હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક કાર ચાલક કાર રિવર્સ લેતા ટક્કરથી છાતીના ભાગે વાગતા સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ નારોલમાં રહેતા વૃદ્ધ તા.૧૫ના રોજ શાકભાજી લઇ પરત આવતા હતા ત્યારે ગુજકોમાસોલ ચાર માળિયા પાસેથી ચાલતા પસાર થતા હતા તે સમયે લોડિંગની ટક્કરથી મોત થયું હતું.

તેમજ ગોમતીપુરમાં રહેતા યુવકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૫ના રોજ સબ મર્સિબલ પંપના કારખાને મજૂરીએ ગયા હતા અને કારખાનાનો સબ-મશબલ પંપ ખોલવાનો હોવાથી તેઓ કારીગર સાથે ટુ-વ્હીલર પર પક્કડ લેવા હીરાવાડી પાસે આવેલ દુકાને ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા તે સમયે શૈલેષભાઇએ વાહન રોંગસાઇડમાં પૂરઝડપે ચલાવતા હતા હીરાવાડી તરફથી આવી રહેલા બે વાહન સામ સામે અથડાતાં માથું ડિવાઇડર સાથે અથડાતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે સિંગરવા ભુવાલડી પાસે રોડની સાઇટમાં મજૂરો કામ કરતા હતા. ત્યારે આજે બપોરના સમયે કારના ચાલકે ચાર મજૂરોને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતુ અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in...

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor...

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h…

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર | The road from Hindorada to the old Barpatol…

હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર | The road from Hindorada to the old Barpatol…

10 months ago
મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

4 months ago
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

4 months ago
સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News